________________
૭ .
-
Indiળ ,
૧૯૬૫-૬૬માં અલીગઢ હરીશુઘાટ અને આર કેન્દ્રમાં શરૂ કરાયેલાં બંડ-ઉછેર કેન્દ્રોમાંથી ૧૮ નર ભૂંડ અને ૧૪ માદા જુણેને ઉછેરી જુદા જુદા રાજ્યોમાં બંડ-ઉછેર કેન્દ્રો શરૂ કરવા વહેંચી આપ્યાં, અને જ્યાં એક પણ ભૂઉછેર કેન્દ્ર કે કતલખાનું ન હતું, ત્યાં શુન્યમાંથી સર્જન કરવાનું શરૂ કર્યું.
છે . (India 1966, Page 237) ત્યાર બાદ માંસ ઉપર પ્રક્રિયા કરવાની સાત ફેકટરીઓ, ભૂંડની જાત સુધારવાનાં પર (બાવન) કેન્દ્રો અને ૧૪૦ ભંડ-ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. જાત સુધારવા માટે પરદેશથી મોટી બૂડની આયાત કરવામાં આવી. જેથી જનામાં બીજાં ૧૦ બંડ–સુધાર કેન્દ્રો અને ૨૫ ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં.
(India 1970, Page 25) " ૧૯૭૨-૭૩માં બંડનું ૯૦૦ ટન એટલે કે નવ લાખ કિલે માંસ પેદા કરવામાં આવ્યું.
પરદેશથી મંગાવેલા જૂનાં સંકર બચ્ચાઓને ખેડૂતેને ઉછેરવા અને ઉછેરીને મારવા માટે વહેંચી દેવામાં આવ્યાં. ખેની કેફાર્મિગ સેસાયટીઓ શરૂ કરવામાં આવી. આ સોસાયટીઓનાં ભંડે ખેતરમાં ઉછેરાતાં, માટે તેમને ફાર્મિંગ સોસાયટીનું નામ અપાયું. અને તે માંસને ફામ પ્રેડટ-ખેતપેદાશ તરીકે ઓળખાવી. જેથી એ જાણ ન થાય કે એ માંસની પેદાશ છે.
જેમ સાત સમુદ્ર ખેડનારા દરિયાલાલેને માછીમાર બનાવી દીધા તેમ ધરતીમાંથી ધાન પેદા કરી જગતને પોષનાર જગતના તાતા ગણાનાર ખેડૂતને ખેડૂતમાંથી કસાઈ બનવા પ્રેર્યા.
' અહીં ભૂંડના માંસની નિકાસના સંજોગે બહુ ઊજળા નથી. કારણ કે યુરોપ-અમેરિકન દેશોમાં ભૂંડ-ઉછેર મોટા પાયા ઉપર વિકસેલ છે. કરોડની સંખ્યામાં તેમની પાસે બડે છે. મુસ્લિમ દેશોમાં ભૂંડનું - ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org