Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 296
________________ ૨૯૧ આ બધાં પ્રાણીઓ મનુષ્યશીરમાં ખોરાકરૂપે જતાં મનુષ્યનાં શરીર વધુ પડતાં ફળદ્રુપ અને મન-બુદ્ધિ અસયમી બનાવી દે છે. ઘેટાં-બકરાં વરસે એક અને ચાર બચ્ચાં આપે છે. મરઘી વરસે ૨૦૦ ઈંડાં આપે છે. ભૂંડની વસતી વરસમાં મરઘાંને ટપી જાય છે, અને ઉંદર અને માછલી અનુક્રમે સૌથી વધુ અચ્ચાં આપે છે. એટલે એ ખાનારી વસતી તે પ્રાણીઓ મુજબ વધે છે. મુસ્લિમ ઘેટાં-મકરાં ખાય છે. ઈંડાં પણ ખાય છે. ભૂંડનુ' માંસ નથી ખાતા. તો માંસ ન ખાનારી હિંદુ પ્રજા કરતાં મુસ્લિમેાની વસતી વધુ પ્રમાણમાં વધે છે. ખ્રિસ્તીએ ભૂંડનું માંસ ખાય છે. શીખ લેક પણ ખાય છે. તેા તેઓ વસતીવધારામાં મુસ્લિમાર્થી માગળ છે. માછલી તેમ જ ઉર ખાનારા ખંગાળીએ, જાપાનીએ અને ચોનાએ વસતીવધારામાં માખરે છે. નીચેના આંકડા મારા કથનને સાચુ' ઠરાવે છે : ૧૯૬૧ ૧૯૭૧ વસતી સંખ્યા વસતી પ્રમાણે વસતી સ ંખ્યા વસતી પ્રમાણે ટકાવારી કેટલા ટકાવારી ટકા વધ્યા હિંદુએ ૩૬,૬૫,૦૧,૨૬૭ ૮૩.૫૦ ૪૫,૩૪,૩૬,૬૩૦ ૮૨.૭૨ ૨૩.૬૯ મુસ્લિમા ૪,૬૯,૩૯,૭૮૧ ૧૦.૭૦ ૬,૧૪,૧૮,૨૬૯ ૧૧.૨૦ ૩૦.૮૪ ખ્રિસ્તી ૧,૦૭,૨૬,૩૭૩ ૨.૪૪ ૧,૪૨,૨૫,૦૪૫ ૨૬૦ ૩૨.૫૮ શીખ ૭૮,૪૫,૧૭૦ ૧.૭૯ ૧,૦૩,૭૮,૮૯૧ ૧.૮૯ ૩૨.૨૮ (ઇન્ડિયા ૧૯૭૭/૭૮ પાના–૯) હિંદુ પ્રજાની ટકાવારી ઘટતી જાય છે. હિંદુઓના મોટા ભાગ માંસાહારી નથી એટલે હિંદુઓને વસતીવધારા ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછે છે. આમાં પણ ખંગાનીએ, કાશ્મીરી અને માછલી ખાનારા ખીજા હિંદુઓને કારણે આટલા વધારા થયા છે. નહિ તે ઘણા આ હાત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302