Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 298
________________ ૨૯૩ તેમ તેમની વચ્ચેનું વૈમનસ્ય એ થાય અને સમાન આહાર, -સાત્તિવક આહાર, આચાર-વિચારના ભેદ નાબૂદ કરી લેકને એકબીજાની વધુ નજદીક લાવશે. પરંતુ માંસ-મચ્છી-ઈડાં ખાવાનો પ્રચાર અને બીજા હાથ ઉપર કુટુંબનિયેજનનો પ્રચાર એકબીજા કાર્યનો છેદ ઉડાડી દે છે. “લાભ માત્ર પરદેશીઓને, ભારતના અમુક ચોક્કસ ધ્યેયવાળા અને ચિક્કસ હિત ધરાવતા વર્ગને જ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302