________________
ર
પ્રોટીન મેળવવાનાં સસ્તાં સાધના છે, એવી લાકોની માન્યતા દૃઢ થાય તે માટે જોરદાર પ્રચાર થાય છે, પરતુ તે પ્રચાર પાછળ અમુક હિત ધરાવતી વ્યક્તિઓના સ્ત્રાર્થ માત્ર છે. ઇંડું.. એ પ્રોટીન મેળવવાનુ સસ્તુ સાધન છે. એવા પ્રચાર વૈજ્ઞાનિક, આર્થિક કે વહેવારુ સેટી
ઉપર ટકી શકે તેમ નથી.
શુદ્ધ ઘી અને તાજુ દૂધ એ જ સુવેîત્તમ, સાત્ત્વિક, પૌષ્ટિક ખાણક મહાભારતકારે ગાયના દૂધની આ પૃથ્વી ઉપરના અમૃત તરીકે ગણના કરી છે.
ગાયના દૂધ, દહી, ઘી, મધ અને સાકર – આ પાંચ વસ્તુઓને હિંદુ શાસ્ત્રોએ અને આયુર્વેદે અમૃત માન્યા છે. એ પાંચ પદાર્થોનાં સાજનને પંચામૃત' કહે છે. પંચામૃત મનાવવા માટે પાંચ પા - નું પ્રમાણ નક્કી કરેલ છે. જે મનુષ્ય રાજ સવારે પંચામૃતના એક પ્યાલે પીએ તે કદી માં પડતા નથી. સિવાય કે તે કુદરતના નિયમાનુ' ઉલ્લઘન કરે.
પરદેશી શાસને આપણી પાસેથી ૫ચામૃત આંચકી લીધું. કેંગ્રેસી. અને જનતા શાસને પંચામૃત ઝુંટવાઈ જવાથી પેદા થયેલા અવકાશમાં ત્રિવિષ (માંસ, મચ્છી, ઈંડાં) ઘુસાડી દીધુ..
જે ગાયનું દૂધ ડાય તે જ ગાયનાં દૂધમાંથી ઘી બનાવી તે, દૂધમાં નાખી પીવામાં આવે (ધી અને દૂધ બંને એક જ ગાયના હાવ જોઈએ) તે તેનાથી વધુ પૌષ્ટિક ખીન્ડ્રુ કાઈ ખોરાક નથી એ આયુ. વદની શેાધ છે.
ગાયનું દૂધ અને તેમાંથી બનાવેલું શુદ્ધ ઘી એ એ જ પદાથે . સૌથી વિશેષ પૌષ્ટિક હાવાથી તે તદ્દન મકૃત મળી શકે અને દરેક ઘેર મળી શકે તેવી વ્યવસ્થાની હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમાજે રચના કરી હતી. જે ચીજ તદ્દન મફત મળે તેનાથી વધુ સસ્તી બીજીકઈ ચીજ હાઈ શકે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org