________________
૨૮.
બીજો વર્ગ માંસાહાર વધારે શા માટે છે. ?
હિત ધરાવતે વર્ગ છે, માંસને વેપાર કરનારાઓને. આપણાં પશુઓને ખતમ કરી દેશનાં વિશ્વનાં સૌથી મોટા ઘીનાં બજારો કબજે કરી આપણા ગળામાં ગુલામીને ગાળી નાખવા માગતા પરદેશીઓ તેમ જ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના ઢાંચામાં ઉત્પન્ન થયેલા ઉદ્યોગે. પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થાની જીવાદી જ શેષણ છે અને હિંસા છે.
આ યાંત્રિક અર્થવ્યવસ્થા સામે મુખ્ય અવધે છેઃ પશુશક્તિ અને માનવશક્તિ. જે પશુઓને ખતમ કરી શકાય તે એક અવરોધ એ થાય અને પશુએ તે જ ખતમ થાય, જે ૭૦ કરોડ ભારત-વાસીએ તેમને મારીને ખાઈ જાય.
જે સારા-સસ્તા બળદ મળતા હોય તે મોંઘાદાટ ટેકટરને કોણ -ખરીટે! જે પૂરતા પ્રમાણમાં મફત છાણિયું ખાતર મળે તે ફર્ટિ. લાઈઝર અને જંતુનાશક દવાઓ પાછળ અઢળક પૈસે ખર્ચીને જમીન, અને તંદુરસ્તીને કોણ જોખમા ! સારા મજબૂત બળદ હોય તે -મેટરપપિને કેણ હાથ લગાડે ? જે શુદ્ધ ઘી સસ્તું મળતું હોય તે વનસ્પતિ સામે નજર પણ કોણ કરે? જે ચેખું તાજું સસ્તું દૂધ મળી શકે તે દૂધના પાઉડરની ફેકટરીએ કેમ ચાલી શકે?
કરેડે મકાને બાંધવા પૂરતા પ્રમાણમાં મફત છાણ મળી શકે તે સિમેન્ટનું આજનું ઉત્પાદન દશમા ભાગનું જ કરી નાખવું જોઈએ ને? તે પછી સિમેન્ટ-સ્ટીલનાં કાળાબજાર કેમ ચાલે? જે શુદ્ધ ઘી અને તાજું દૂધ મળે તે પછી લેકની તંદુરસ્તી જોખમાય ખરી? અને તે ફાર્મસીની ફેકટરીઓ કેમ ચાલે?
પ્રધાને હાથે ખુલ્લી મુકાતી હોસ્પિટલમાં પછી દરદીઓ ક્યાંથી લાવવા? જે દુકાન ખેલીએ તે માલ રાખવું પડે તેમ હોસ્પિટલ બોલીએ તે દરદીઓ લાવવા જ પડે અને દરદીઓ જોઈતા હોય તે એવાં પગલાં લેવાં જ જોઈએ જેથી બીમારીઓ વધતી રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org