________________
માંસ હરામ ગણાય છે. એટલે જૂના માંસની નિકાસના સંગે બહુ ધંધળા છે.
તે પછી એમ જ ધારવું રહ્યું કે બંડના માંસ ઉપર પ્રક્રિયાઓ કરી તેના રૂગનામ બદલાવીને દગા-ફટકાથી ભારતની નિરામિષાહારી પ્રજાને એ ખાતી કરી દેવી.
. માછલીઓ વધુ મારવાની જિના શા માટે હશે? '' માછલી મારવાની અને તેની નિકાસ કરવાની ચેજના વિષે પણ પ્રબ એ છે કે અમેરિકા અને જાપાનની બન્ને બાજુ વિશાળ મહાસાગર છે. તેમને સમુદ્રતટ આપણા સમુદ્રતટ કરતાં ઘણું મટે છે. તે બન્ને દેશે ઉપરાંત યુરોપના શે પણ માછલી મારવાના ધંધામાં ખૂબ પાવરધા છે. તેમને સદીઓ જૂને એ ધંધાને અનુભવ છે. આપણા કરતાં વધુ અદ્યતન સાધને વિશાળ પ્રમાણમાં ધરાવે છે. તે પછી ચીના અને જાપાનીએ પિતાના સમુદ્ર છે હજારો માઈલ દૂર આપણા સમુદ્રમાં શા માટે માછલાં પકડવા ધસી આવે છે? શું તેમના સમુદ્રની માછલી તેઓએ ખાઈને ખતમ કરી નાખી હશે?
યુરોપ-અમેરિકાની વસ્તી આપણા કરતાં ઓછી છે અને તેમનાં સમુદ્રો, સાધને અને સઝ આપણા કરતાં વધારે છે. છતાં શું તેમને તેમના સમુદ્રની માછલીઓ પૂરી નથી પડતી કે આપણી પાસેથી ખરી?
શક્યતા તે એ છે અમેરિકા વિશ્વના અવિકસિત દેશનાં અનાજનાં બજાર હાથ કરી તેમને પિતાનાં ઓશિયાળાં અને આર્થિક રીતે પરાધીન બનાવવા માગે છે, પણ એ કરડે લેકેને અનાજ પૂરું પાડવાની એની તાકાત મર્યાદિત છે. એટલે આપણી પાસેથી માછલી ખરીદી શસાયણિક ક્રિયાથી તેની ગંધ ઉડાવી દઈ, સૂકવી તેને લેટ કરીને અનાજના લેટમાં ભેળવી વધુ પિષણયુક્ત More Protinised લેટના નામે વેચવે. આવા બદઈરાદા સિવાય આપણી પાસેથી માછલી ખીઠાનું પશ્ચિમી દેશોને કઈ કારણ હેઈ શકે નહિ.
ખુદ આપણા દેશમાં પણ એવી શંકા સેવાય છે કે માછલીને વાસ ઉડાડી દીધેલ લેટ-અનાજના લેટમાં ભેળવી દેશના અંદરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org