________________
વરસ
આવ્યા અને દેશના અંદરના ભાગમાં નદીઓ, તળા, મોટા જળબંધમાં પણું માછલીઓ ઉછેરવા, મારવા, ખાવા, ખવડાવવાની ક્રિયાઓ વેગપૂર્વક શરૂ કરવામાં આવી.
(India 1977-78, Page 222) પાંચમી પંચવર્ષિય જનામાં તેને પ્રેટીનયુક્ત ખોરાક પરે, પાડવા અને હૂંડિયામણ કમાવાના બેવડા ઉદ્દેશને આગળ કરી ૩૧ લાખ ૧૮ હજાર ટન માછલા મારવાનું લક્ષ્યાંક નકકી કરી ૧૫૦ કરોડ રૂપિયાનું હૂંડિયામણ કમાઈ લેવાની ચેજના ન થઈ.
'અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ગરીબ વર્ગના મુખ્ય રાક અડદ અને મગમાં ૨૪ ટકા પ્રોટીન છે. તુવેરમાં ૨૨.૩ ટકા પ્રોટીન, છે. જ્યારે માછલીમાં ૨૨.૫ ટકા પેટીન છે. એટલે કોને માછલી દ્વારા સતું પ્રેટીન આપવાની વાત બેહૂદી છે. મુખ્ય ઉદ્દેશ માત્ર હિંસા દ્વારા દંડિયામણ મેળવવાને છે. જે નીચેના આંકડાથી સાબિત થાય છે ?
માછલાંની નિકાસ ' દંડિયામણની આવક૧૯૭૫/૭૬ ૫૪૪૬૩ ટન
૧૨૪ કરોડ ૧૯૭૪/૭૫ કરતાં ૧૯૭૫/૭૬માં નિકાસ ૨૦ ટકા વધુ હતી. આવક ૮૨ ટકા વધુ થઈ. ૧૯૭૬/૭૭માં હૂંડિયામણની આવક વધીને ૧૮૪ કરોડ ૧૨ લાખ રૂપિયા થઈ
વેરાવળ અને માંગરોળ અને સૌરાષ્ટ્રમાં આવેલાં બંદર છે. તેમને વિશ્વબેંકની સહાય લઈને મોટા મચ્છી કેન્દ્ર તરીકે વિકસાવવાને નિર્ણય કરવામાં આવ્યું.
(India 1977–78, Page 221-222) ખાલી વેચવાનું ભાર ન શોધી શકયા. ભૂકને મારવાની યોજના ઘડી શકયા. ન હવે ખાદી વેચવાનું બજાર ન શોધી શકનારા ગાંધીવાદી પ્રધાનેએ ભૂંડને વધુ ને વધુ પ્રમાણમાં ઉછેરીને મારવા માટે કેવા મરણિય પ્રયાસ કર્યા તે જુઓ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org