________________
૨૭૧ *
મરેલી માછલીઓ ઉપર પ્રક્રિયા કરવાનું શિક્ષણ આપી જુદાં જુદાં કેન્દ્રોમાં વહેંચી દેવાયાં.
માછલ જાળવવા માટે શૌતગૃહો અને આઈસ ફેકટરીઓ બાંધવામાં આવી. તેમની હેરફેર માટે લારીઓ, રેલવે વેગને, પાકા રસ્તા બાંધવામાં આવ્યા. જ ૯૫ ટન બરફ બનાવે એવી ૧૧ ફેકટરીએ, ૧૩ શીતઘરે, માછલીને ઠારીને બરફ જેવી કરી નાખે તેવા ચાર શિઝિંગ પ્લાન્ટ બનાવ્યા. જેમાં રેજ ૪૭ ટન માછલીઓને ઠંડી બનાવી શકાય. ૫૦૦ ટન માછલીઓ રાખી શકાય તેવા ચાર ફેઝન સ્ટેર બાંધવામાં આવ્યા. તમામ ખર્ચ પરદેશ સહાય વડે કરવામાં આ . - નવી મચ્છીમાર લે બનાવવામાં એટલે કે પરદેશથી ખરીદવામાં આવી. દરિયાઈ લાખ વહાણમાંથી હવે માત્ર ૮૦૦૦ વહાણ બાકી રહ્યાં છે. જયારે આવી મચ્છીમાર યાંત્રિક હોડી એક પણ ન હતી તેને બદલે અત્યારે ૧૩,૫૦૦થી વધારે છે અને હજી તેમાં વધારે થઈ રહ્યો છે. - ઈ. સ. ૧૯૬૬માં ૧૩,૬૭,૦૦૦ ટન અને ૧૯૬૮માં ૧૫,૨૬,૦૦૦ ટન માછલી મારવામાં આવી અને ૧૯માં ૩૦ કરોડ રૂપિયાની માછલી નિકાસ કરવામાં આવી.
(India 1970 Page 254) - ઈ. સ. ૧૯૭૧/૭રમાં ૪૪ કરોડ ૫૫ લાખ રૂપિયાની ૩૫,૫૦૦ ટન માછલી નિકાસ કરવામાં આવી. ૧૯૭૨-૭૩માં માછલીની નિકાસ વધીને ૩૮૯૦૦ ટન થઈ નિકાસને વધારે ૯૧/૨ ટકા થયે જ્યારે તેની કિંમતમાં ૩૪ ટકાને વધારે થયે. આ બધું એછું હોય તેમ બાંગલાદેશ સાથે નવ કરોડ રૂપિયાની આયાત કરવામાં આવી.
(India 1974 Page 191) માછલી મારવાના અને તેની ઉપર પ્રક્રિયા કરવાના મુંબઈ, આગ્રા, બરાકપુર અને હૈદ્રાબાદ ખાતે શિક્ષણ કેન્દ્રો ચાલુ કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org