________________
૨૬૯ -
ખાદીચેાજનાના વિરાધનું આ એક બેહૂદું મહાનું હતું. તે સમયના વડાપ્રધાન ચુસ્ત ગાંધીવાદી હોવાના દાવા કરતા. રાજ રચિ કાંતતાં.. વડાપ્રધાંન પડે મિરાજ્યા પહેલાં રાજઘાટ ઉપર જઈને ગાંધીજીના અધૂરાં કાર્યો પૂરાં કરવાના શપથ લીધા હતા. ટૂશભરમાં દરેક જિલ્લામાં નાનાં મેટાં ખાદી કાર્યાલયે હતાં, ખાદી દ્વારા રાજી અને કપર્યાં કરોડો માણસાને મળી શકવાની તમામ સગવડીય હસ્તી ધરાવે છે.
ખાદી માટેના કાચા માલ રૂ-ગામડાંઓમાં થાય છે. રૂ-કપાસ. ઉપરની તમામ પ્રક્રિયાઓ કરીને કાપડ બનાવવાની સૂઝ, તેનાં સાધન અને તેના ઉપયોગ કરનારા વણકરાની ખોટ નથી. તેના વિકાસ માટે પરદેશી સહાયની જરૂર નથી, વેચાણુવ્યવસ્થા ન હૈાય તે એ વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી નથી. એ તે રાચરચીલાર્થી ભરેલી મજબૂત અને સુંદર મહેલાતને વ્યવસ્થિત કરવા જેવું જ કાય' છે છતાં તેને ઠુકરાવી દેવાયુ.
અહિંસાના જાપ જપનારી સરકારે માંસાહાર વધારવાનું બીડુ ઝડપ્યુ
જ્યારે બીજા હાથ ઉપર ૫૦ ટકાથી વધારે લેાકાને માંસાહારને તીવ્ર વિરાધ છે. જે લેાકાને માંસાહારના વિરાધ નથી, તેમાંથી પણુ, ભાગ્યે જ એ ટકા લેાકા રાજ માંસ ખાતા હશે. કાઈ યાખડયા. માણસે માછલાં મારતાં, અને ડુક્કર મારવાનાં કતલખાનાં હતાં જ નહિ. ભારતનાં છ લાખ ગામડાંઓમાં માંસ કે માછલીનું ખજાર જ નથી. ૨૬૪૩ શહેરામાંથી પણ ભાગ્યે જ એકાદ હજાર શહેરમાં માછલાંનું બજાર હેશે. શીખેા કે ખ્રિસ્તીઓ જેમની તેની મૌને વસ્તી ૨ કરોડ ૪૬ લાખની છે. તેએ માત્ર ભૂંડનું માંસ ખાતા હોય. છે અને તે પણ રાજ તે નહિ જ.
છતાં માછલાં અને માંસ ક્ષેત્રે શૂન્યમાંથી સર્જન કરવાનું ગાંધી વાદી, અહિંસાના જાપ જપનારી સરકારોએ મીડું ઝડપ્યું અને તે, માટે પરદેશી પાસેથી અને વિશ્વ બેંક પાસેથી કરાયા રૂપિયાનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org