________________
૨}e
લોકાને સહેલાઇથી માંસાહારી બનાવી ન શકાય તે માટે ગણીએના “તારણહાર મનીને ગણી માટે સસ્તા પ્રેટીન અને પ્રેટીન માટે ઈડાની દરખાસ્ત આવી. લેકીએ તેના હિંસાના મુદ્દા ઉપર વિરોધ કર્યો. ત્યારે અહિંસક ઈંડાંની દરખાસ્ત આવી. લેક ઈંડુ હિંસક કે અહિંસક એવા વિવાદમાં અટવાતા રહ્યા અને કરી રૂપિયાને ખર્ચે મરઘાંકેન્દ્રો ગાંધીવાદી પ્રધાનાએ ચાલુ કરી દીધાં. અને પેાતાનાં પગલાંને વાજબી ઠરાવવા કહી દીધુ કે અહિંસક ઈંડાં ખાવામાં વાંધે ` નથી. અમારાં કેન્દ્રોમાં બનતાં ઈંડાં અહિંસક હશે.
ઈંડાં પછી માછલી અને ડુક્કરના માંસની ચેાજનાએ આવી. વળી "દલીયા ચાલુ થઈ કે દરિયાકિનારાના લેક પોષણના અભાવે માંદા પડે તેના કરતાં દરિયામાં મફત મળતી માછલીએ ખાઈને પેાષણ મેળવે તેમાં શુ' ખાટું છે?
આવા પ્રચાર પાછળ લેાકેાને એ ખ્યાલ ન રહ્યો કે દરિયાકિનારે જે લેાકેા માછલાં ખાતા હતા, તેમનામાં માછલી ન ખાનારા લોકો જેટલી જ ખીમારીઓ હતી કારણ કે, એ અને વર્ગના લોકોની થાળીમાંથી તાજી દૂધ અને શુદ્ધ ઘી આંચકી લેવામાં આવ્યાં હતાં, અને *પ્રેટીન તા તેઓ રાજ જે અનાજ ખાતા તે તમામ ખારાકમાં પણુ હતુ. અડદ, મગ વગેરે ગરીમાને ખાસ ખારાક ગણાય તેમાં તા ૨૨ ટકા પ્રાટીન છે; જ્યારે માછલીમાં ૨૦૦૧/૨ ટકા છે, વળી માછલીથી પેટ ભરાતુ નથી. અડદ અને મગ ખાઇને પેટ ભરી શકાય છે. માછલાં મારવા જેવા કે ડુક્કરોને મારવા માટે ખાસ પ્રકારે ઉછરીને પછી તેમને મારીને માંસ પેદા કરવાના અધમ ધંધા તરફ વાળવા ટાકાને રાજી આપવાના બહાને અથાગ પ્રયત્નો થાય છે, ત્યારે અહી એક હકીકત પ્રત્યે વાચકાનું ધ્યાન ઢારવું આવશ્યક છે. ચુસ્ત ખાદીધારી વડાપ્રધાનના જ વિશેષ !
જનતા સરકારના વહીવટ દરમિયાન કેન્દ્રના પ્રધાન જ્યાજ ફરનાન્ડીઝે ખાદીના વિકાસ દ્વારા લકાને રાજી અને કાપડ પૂરું... પાડવાની દરખાસ્ત મૂકી ત્યારે એ દરખાસ્તને એવુ' બહાનું. આગળ કરીને ફેંકી ઢવામાં આવી કે ખાદીના વેચાણુ માટેની કોઈ વ્યવસ્થા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org