________________
૨૨૪
હોય તો તરત ત્યાં અંગ્રેજ વહીવટદાર એડમિનિસ્ટ્રેટરના નામે ઓળખાદ્ધ રાજ્યને વહીવટ સંભાળી તે રાજ્યનું ઝડપથી અંગ્રેજીકરણ કરી નાખતે.
" ઈ. સ. ૧૮૫૮માં મહાવિગ્રહને અંતે ભારતનો પરાજય થયે. એટલે પિતાના પ્રદેશમાં પણ ગેહત્યા ન કરવાના હિંદુ રાજાઓ સાથેના સંધિ કરારે અંગ્રેજોએ કચરાની ટેપલીમાં ફેંકી દીધા અને ઝડપથી ગાયની કતલ શરૂ કરી. આમ કરવા પાછળ તેમનાં ઉદ્દેશ. નીચે મુજબના હતા ?
ભારતની અર્થવ્યવસ્થા તેડી પાડવી. પિતાની સેવાળિયા અથ. વ્યવસ્થાને અમલી બનાવી ભારતની સમૃદ્ધિ અને સંપત્તિનું શેષણ કરવાનાં દ્વાર ખુલ્લાં કરવાં. સમાજ ઉપર અંકુશ મેળવે. દેશમાં. ગરીબી અને બેકારી ફેલાવી ખ્રિસ્તી ધર્મના પ્રચારને વેગ આપે. ગોવધ દ્વારા બેકારી, ગરીબી અને ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું કારસ્તાન
ગાયની કતલ કરવામાં જે હવે તેમને કેઈનો ભય હાય તે અમુક મેટા હિંદુ રાજવીઓને અને અમુક મોટું પ્રજાકીય પીઠબળ ધરાવતા પુષ્ટિ સંપ્રદાયના મહારાજે. તેમને હિંદુ પ્રજાની ભક્તિને અનુભવ ૧૮૫૭ના મહાવિગ્રહ દ્વારા મળી ગયે હતો. એટલે એકતરફથી ગોવધ શરૂ ક્યની સાથે જ હિંદુ રાજવીઓમાં બળવાન, ગણાતા મલ્હારરાવ ગાયકવાડ સામે તેણે બ્રિટિશ રેસિડન્ટનું ખૂન કરવાનું કાવતરું કર્યું છે એ આરોપ મૂકી તેમને પદભ્રષ્ટ કરી બીજા રાજવીઓ ઉપર ધાક બેસાડી દીધી. ધર્માચાર્યોને બદનામ કરી ધમને ઉતારી પાડવાનું કાવતરું
બીજા હાથ ઉપર પુષ્ટિ સંપ્રદાયના મહારાજે સામે ગદે પ્રચાર શરૂ કરાવ્યું. હવે વેદધર્મ કે તેની શાખાઓના ધર્મની સામે પિતે સીધે પ્રચાર ન કરતા; કુહાડાના હાથા જેવા હિંદુઓને શોધી કાઢી તેમની મારફત કરાવતા. તે પ્રચાર માટે પતે તમામ મદદ આપતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org