________________
૨૩૮
અમેરિકામાં રિપબ્લિકના અને માર્કેટા આયર્ડ છે, તે રશિયા, ચીન અને બીજા સામ્યવાદી પક્ષે પણ આમાંથી ક્યાં માકાત છે? એક જ વિશ્વસત્તા એટલે ચીભડાંના ભારા. પણ ખરા ઉદ્દેશ એક • વિશ્વસત્તાના નથી પણ ગોરી સત્તાના વિશ્વના છે. એટલે બદલાયેલા સોગામાં અને ભૂતકાળની ભૂલેામાંથી એધપાઠ લઈને વિશ્વએ'ની રચના કરી તેના દ્વારા મનગારી પ્રજાએ ઉપર અધિકાર સ્થાપવાના પે'તરા છે. તેમાં મુખ્ય નિશાન ભારતની પ્રજા છે. અને ભારતના રાજપુરુષા સામે જઈને તેમના ફેંદામાં ફસાયા છે.
પ્રજાના ધાર્મિક અંગ ઉપર શરૂ થયેલું' આક્રમણ
જે કુનેહથી તેએ આપણા રાજકારણ, વેપાર-ઉદ્યોગ વગેરેમાં ઘૂસ્યા હતા, તે જ કુનેહથી હવે તેઓ આપણા ધર્મોમાં ઘૂસ્યા છે. અને આપણે તેમનાર્થી ચેતવાને બદલે તેમના ક્દામાં ફસાતા જઈ એ “છીએ. ફાર્ડ ફાઉન્ડેશન વતી ફ્રાય પુષ્ટિ સંપ્રદાયના સાહિત્યના અ ંગ્રેજી અનુવાદ કરવા ત્રણ કરોડ ડોલર (સાડીબાવીસ કરોડ રૂપિયા) આપ્યા. અને આપણે ખુશખુશાલ બની ગયા.
પણ તેમણે આ રૂપિયા કાંઈ પૂ. ઇન્દિરાબેટીજી કે કૃષ્ણશંકર શાસ્ત્રીને નથી આપ્યા. એ તે અમેરિકના જ તેના અનુવાદ કરશે જે મેકસમૂલરના વેદના અનુવાદ જેવા હશે. કાર્ડને પુષ્ટિ સ'પ્રદાય તરફ એટલા બધા પ્રેમ ઊભરાઈ ગયા ઢાય તો તે પોતે વૈષ્ણવ ધમ શા માટે નથી સ્વીકારતો ?
ધર્માચાર્યાં માત્ર ભૂલ્યા છે
આપણા ધર્માચાર્યો તેમનાં આવાં કાર્યોથી ઉત્સાહિત થઈને ત્યાં આપણાં મંદિશ બાંધવાની એકબીજા સાથે શરતમાં ઊતર્યાં છે. પણ જેટલા લાખ રૂપિયા એ દેવમંદિશ ખાંધવા ખરચાતા હશે તેટલા 'હજાર હિંદુ એ મંદિરના લાભ લેવા ત્યાં હશે ખરા ? અને દીકને ત્યાંથી તેઓની હકાલપટ્ટી કરવામાં આવે તો એ મંદિશ અપૂજ નહિ રહે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org