________________
૨૫.
આંચકી લેામાં આવી છે. પછી અપાષણના રાગેાના ભયના પ્રચાર કરીને, સરસ્તા પાષણને નામે અને પોષણ માટે પ્રાટીન માગળ કરીનેન્દ્ર ઈંડાં-માંસ-માછલી ખાવાના જોરદાર પ્રચાર વિવિધ રીતે વિવિધ ક્ષેત્રો દ્વારા કરવામાં આવે છે. ગરીને ઈંડાં મત આપવાની દરખાસ્ત દ્વારા ગરીમાને લલચાવીને નિરામિષાહારી શ્રીમંતા સામે ગરીમાને ભડકાવવામાં આવે છે.
પણ જે લેાકેા ગરીમાને મકૃત ઈંડાં આપવાની ગર્જના કરીને ગરીબેની સહાનુભૂતિ મેળવી લેવા ફાંફાં મારે છે તેએ કાંઇ પેાતાના ખિસ્સામાંથી, જે કાર્ય મફત વેચાશે તેની કિંમત આપવાના નથી. એ ખર્ચના બાજ તેા ઈંડાં ન ખાનારી બહુમતી પ્રજાની પાસેથી વિવિધ પ્રકારના કર નાખીને ઉઘરાવી લેવામાં આવશે.
પ્રજાને વટલાવવાની, તેનુ શાષણ કરવાની, તેને ધમચ્યુત કરવાની, હિંદુ સસ્કૃતિને ખતમ કરવાની આ રીત ઇસ્લામની સમશેરકરતાં વધુ ખતરનાક છે.
વિવેકભ્રષ્ટાનામ
દરેક માખાપને પોતાનાં બાળકને પેષણ મળે એવી ઈચ્છા હોય છે. પશુ પોષણ માટેનું શ્રેષ્ઠ સાધન-દૂધ-તે મેળવી શકતાં નથી. મળે છે તે પણ મધુ અને સિન્થેટીક ડાય છે. (સિન્થેટીક એટલે. સ્વદેશી પાણી, પરદેશી પાઉડર, ખટર ઓઇલ અને ખીજા' કેમિકલ્સની ભેળસેળવાળું દૂધ) લેાકાને તેના તરફ અભાવ છે. તેની ગુણવત્તા માટે શંકા છે.
તેઓ છાપાંઓમાં, સામયિકામાં અને માસિકામાં તંદુરસ્તી. માટે ખાળકાને ઈંડાં ખવડાવવાના પ્રચારના લેખા વાંચે છે. ડાકટરા પણ શક્તિ માટે બાળકને ઈંડાં ખવડાવવાની સલાહ આપે છે. પછી.. કચવાતાં મને મા—ખા ખાળકાને ઈંડાં ખવડાવવાની શરૂઆત કરે છે. થોડા દિવસ પછી તે તેમને કાંઠે પડી જાય છે. કાઠે પડ્યા પછી.. પોતે પણ ખાવા લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org