________________
૨૪
તેમના શરીરમાં એક કિલા માંસ બંધાય છે. આ હિસાબે દર એક કિલા માંસ મેળવવા ૧૬ કિલા અનાજના ભોગ આપવા મટે છે.
માણસ એકલુ માંસ ખાઈને જીવી શકતા નથી. એ માંસ ખાય ત્યારે પણ માંસ ન ખાનારા માણસ જેટલું જ અનાજ ખાતા હોય છે. તે જો રાજ ૧૦૦ ગ્રામ માંસ ખાય તા ૧૬૦૦ ગ્રામ અનાજનું માંસમાં રૂપાંતર કરીને ખાય છે ઉપરાંત ૪૦૦ ગ્રામ ખીજું અનાજ ખાય છે એટલે કે નિરામિષાહારી મનુષ્ય રાજ ૪૦૦ ગ્રામ અનાજ ખાય છે, જ્યારે માંસાહારી રાજનું એ કલા અનાજ ખાય છે. (૪૦૦ ગ્રામ અનાજ અને ૧૬૦૦ ગ્રામ અનાજનું માંસમાં થયેલુ રૂપાંતર) આ પ્રમાણે માંસાહારીએ માનવસૃષ્ટિ સામે ખતરા પેદા કરે છે અને તેના ટોષના ટોપલે વસ્તીવધારા ઉપર નાખે છે. શું ઇચ્છા છે ! હજારો રતલ અનાજ ? કે માત્ર થોડા રતલ માંસ ?
ભારતમાં લેાકાનુ જીવન ગ્રામ્ય ભાષામાં જેને આકાશી ખેતી કહે છે તે સૂકી ખેતી ઉપર આધાર રાખે છે, કારણુ કે આપણે ત્યાં ખમ્ પડતા નથી એટલે મુખ્યત્વે વરસાદના પાણી વડે જ જે અનાજ ઉગાડીએ તેના વડે જ મુખ્યત્વે ચલાવવુ પડે છે.
સિ'ચાઈની સગવડ કુલ ખેતીની જમીનના ૧૮ ટકા જેટલી જમીન પૂરતી જ છે અને તે પણ માત્ર કાગળ ઉપર, કારણ કે માટા ભાગના કૂવા સુકાઈ ગયા છે. નદીએ નાશ પામી છે, તળાવા માટીથી ભરાઈ ગયાં છે. અને જ્યાં નહેરી છે તે નહેરામાં પણ ચામાસામાં જો વરસાદ આછે પડયા હાય તેા પાણી હાતું નથી.
તે ઉપરાંત બસો વરસ સુધી એકધારી ગોવધની નીતિથી બળદની ખેંચને કારણે જમીન ચેાગ્ય રીતે ખેડી શકાતી નથી. (ચેાગ્ય રીતે ખેડવી એટલે ઊભી-માડી અને ફરીથી ઊભી એમ ત્રણ વખત ખેડવી) છાણુની પણ ખે ́ચ પડી, જેથી પૂરતુ છાણિયું ખાતર મળતું નથી. (પૂરતુ‘
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org