________________
૨૫૫
ચંને વિકલ્પ
તમારાં બાળકને આવી મેઘવારીમાં પિષણ માટે શું આપવું અથવા તમારે શક્તિવર્ધક ખોરાકમાં ઇડાં સિવાય બીજું શું લેવું એવી મૂંઝવણથી હતાશ થઈને ઈડને અડવાની પણ જરૂર નથી. નીચે આપેલી વિગત વિચારી તેને અમલ કરશે તે તમારી મૂંઝવણને પ્રશ્ન જ રહેશે નહિ? પ૦ ગ્રામના એક ઈહાના ૪૦ થી ૬૦ પૈસા પડે છે ઈ કરતાં તલ ૧૫૦ ગ્રામના તલનાં ૩પ થી ૪૦ પૈસા પડે છે અને ચણ બને ૫૦ ગ્રામ ચણાના ૨૦ થી ૨૫ પિસા પડે છે સસ્તો છે. ૫૦ ગ્રામ અડામાં પ્રોટીન ૬૧૫ ગ્રામ બીજા અગત્યનાં પોષક
તરવે ૧૬૯ ગ્રામ છે, તલમાં છે : ૯.૧૫ ગ્રામ , , , ૮.૭૬ ગ્રામ » ચણામાં છ ૧૧.૨૫ ગ્રામ , , , ૭-૪૦ ગ્રામ
ઇડાં કરતાં તલમાં અને ચણામાં પ્રોટીન અનુક્રમે આશરે દેઢથી બેગણું અને બીજાં વધુ અગત્યનાં પોષકદ્રવ્ય આશરે સાડાચારથી સાડાપાંચ ગણા છે. ઈંડાને બદણે ચણા અથવા તલના લાડુ અથવા “ચીકી વધુ સસ્તા અને વધુ પિષકદ્રવ્યવાળાં છે.
આપણા ખોરાકને વધુ પોષણયુક્ત બનાવવાના બહાને ઘઉં અને -ચણાના લોટમાં માછલીને ભૂકો ભેળવવામાં આવે છે એમ કહેવાય છે. એ સાચું હોય તે લેકશાહીને દા કરતી સરકાર પ્રજા સાથે જોખમી છેતરપિંડી કરે છે.
આપણા અને વિજ્ઞાનમાં, ખોરાકને વધુ પિષણયુક્ત બનાવવા ઘઉં અને બાજરાને લેટ પાણીને બદલે દૂધમાં કે દહીંમાં બાંધતા.
* આજે દૂધ કે દહીં ભલે ન મળે પણ ઘઉંના લેટમાં બાજરાને “લેટ ભેળવીને કે ચણાને લેટ ભેળવીને તેના રોટલા, રોટલી, થેપલા કે પૂરી બનાવી તેને ખૂબ પિષણયુક્ત બનાવી શકાય છે. તેમાં તલ પણ નાખી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org