________________
૨૫
* મારવા લાગ્યા ત્યારે સરકાર નમી પડી, અને પેટનને પ્રચાર કરવાની શરત કબૂલ કરી અનાજ મેળવ્યું.
સરકારી ધોરણે ઈડાને પ્રચાર શરૂ થયે. આની સામે ઉચ્ચ વર્ણના ધર્મપ્રિય લેકીને વિરોધ થયે એટલે તેની સામે વળતે પ્રચાર શરૂ થયે કે ઈડાં અહિંસક છે. ઈડું હિંસક કે અહિંસક? એ વિષે બન્ને પક્ષે જોરદાર દલીલે થઈ ચૂકી છે, અને એ વિતંડાવાદમાં ઈડ અનાર્થિક છે. સસ્તાં કઠોળ કરતાં મોંઘાં ઈડાં ઓછાં પોષણવાળાં છે એ હકીકત દબાઈ ગઈ છે. - ઈંડાંને જુદાજુદા દષ્ટિબિંદુથી પ્રચાર થયા જ કરે છે અને લેકેના મનમાં ખોટી માન્યતાઓ ઠેકી બેસાડવામાં આવે છે એટલે ઈડીથી વધુ સારી, વધુ વધુ સસ્તી અને વધુ પૌષ્ટિક ચીજે પિતે જ ખાતા હોય છે તે સમજવાને કે જાણવાને લેકોને સમય જ મળતું નથી. તેમના મગજ ઉપર ઈડા અને પ્રોટીનને મારે વિવિધ રીતે ચાલુ
એમાં અભિમાન લેવા જેવું શું છે?
હવે અભિમાનપૂર્વક એ દવે કરવામાં આવે છે કે આપણે વરસે પાંચ અબજ ઈડાં પેદા કરવાની સિદ્ધિ મેળવી છે. અને રાકની તંગી તેમ જ પિષણના અભાવથી પીડાતા ભારતવાસીઓએ ઈડાને પિષણયુક્ત ખેરાક તરીકે અપનાવ્યું છે.
આ એક હળહળતું જૂઠાણું છે. એ આહાર કે ખેરાક નથી, ખોરાક તેને કહેવાય, જેનાથી પેટ ભરાય અને ભૂખ શાંત થાય, જે ખાઈને નિર્વાહ કરી શકાય. દૂધ ખેરાક છે. મોસંબી અને સંતરાં
રાક છે. કારણ કે એ પીવાથી કે ખાવાથી ભૂખ શાંત થાય છે. પેટ ભરાય છે. મહિનાઓ, અરે! વરસ સુધી એ ખાઈને નિર્વાહ કરી શકાય છે. જીવી શકાય છે પણ માણસ ચટણી ખાઈને કે અથાણું ખાઈને જીવી શકે નહિ. તે જ પ્રમાણે ઇંડાં ખાઈને પણ જીવી શકે નહિ, એટલે ઈડાં ખેરાક છે એવી દરખાસ્ત વાહિયાત છે, અવૈજ્ઞાનિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org