________________
૨૫૨
તે સાત્વિક બજારમાં
ખોરાકમાં માને છે
અળક
પ્રોટીન ખાતા હોય છે. ઈડાંમાં હોય તેના કરતાં વધુ પ્રેટીન ખાતા હેય છે, તેનું તેમને જ્ઞાન નથી હોતું. મહાવ સાત્વિક અને બળવર્ધક ખોરાકનું છે
ભારતીય અન્ન વિજ્ઞાન પ્રોટીનને મહત્વ નથી આપતું. તે સમતોલ રાકને પણ મહત્વ નથી આપતું. તે સાત્વિક, બળવર્ધક અને વીર્યવર્ધક ખેરાકમાં માને છે. તો પછી એ વિચારવું રહ્યું કે -બળ અને વીર્ય કેમ વધે? કયા ખેરાથી વધે?
વીર્ય હાડકાંમાંથી બને. હાડકું વધારનાર અને મજબૂત બના -વનારે પદાર્થ છે-કેશિયમ. પણ હાડકું લેહમાંથી બને છે. જેમ જોહીમાં લેહતત્વ એટલે કે રક્તકણે વધારે તેમ લેહીં શુદ્ધ અને - બળવાન. અને જેનું લેહ શુદ્ધ તેમ જ બળવાન હોય તેનાં હાડકા પણ મજબૂત અને પૂર્ણ વિકાસ પામેલાં હોય. જેનાં લેહી અને હાડકાં અનુક્રમે શુદ્ધ અને મજબૂત-તે બળવાન અને વીર્યવાન તે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું દર પાંચ દિવસે શહીઅરમાં નીચે મુજબ રૂપાંતર થાય છે ?
ખોરાકને રસ બને છે. રસમાંથી રક્ત-લેહ-અને છે. લેહમાંથી મેદ ઉર્ફે ચરબી બને છે. ચરબીમાંથી માંસ બને છે. માંસનું અસ્થિ એટલે હાડકોમાં રૂપાંતર થાય છે. હાડકાંમાંથી મજજા બને છે. અને અંતે તેનું વીર્યમાં રૂપાંતર થાય છે. વીર્યમાંથી એજિસ બને છે, જે જોઈ શકાતું નથી. અનુભવી વૈદરાજ તે પારખી શકે છે.
" આમ શરીર માટે મુખ્ય અગત્યના પદાર્થો લેહતત્વ અને કેશિયમ - છે. માટે જે ખેરાકમાં આ બે પદાર્થો વધુ હોય તે ખાવાથી માણસ - બળવાન અને વીર્યવાન બને.
તાજું દૂધ અને શુદ્ધ ઘી-એ બે તે બળ અને વીર્ય માટે સર્વ શ્રેષ્ઠ પદાર્થ છે જ પણ દુર્ભાગ્યે આજે તે આપણી પાસેથી નિર્દયતા પૂર્વક ઝુંટવાઈ ગયા છે. છતાં આપણે જે ખોરાક પેજ ખાઈએ છીએ વિતેમાં લેહ અને કેશિયમ આપણે સારી રીતે, અને ઈડાં તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org