________________
૨૪૫ પંડિત બિશન ગોપાલ બે મથુરાના ચુસ્ત વૈષ્ણવ બ્રાહ્મણ અને જુવાનીમાં ઉત્તર પ્રદેશના સર્વશ્રેષ્ઠ પહેલવાન હતા. વિશ્વચેમ્પિયન પહેલવાન ગામા કહેતા કે હું માંસ અને ઈકે માત્ર સ્વાદની ખાતર ખાઉં છું. કુસ્તી લડવાની શકિત માટે તે દૂધ જ શ્રેષ્ઠ છે. તેઓ રજ ૩૦ લિટર દૂધ અને ૨ કિલે શુદ્ધ ઘી ખાતા.
આવો જ એક દાખલે મુંબઈના એક પરમ વૈષ્ણવ કુટુંબના ભાટિયા યુવાનને છે, જે મારા ખાસ મિત્ર હતા. પ્રસંગ હતે ચર્ચા ગેટથી બોરીવલી સુધી રેડવાની હરીફાઈને તેમાં કોઈને પણ ભાગ લેવાની છૂટ હતી. શ્રી પ્રાગજીભાઈને ઘેર ગાયે હતી. તેઓ રોજ સિવારે ઓવલના મેદાનમાં ચીર ચક્કર પૂર ઝડપથી ફેડે, અને દોડીને તરત જ ચાલુ શ્વાસે ટમ્લર ભરીને દૂધ પી જાય. ' - શરતમાં તેમના હરીફ પારસી અને મરાઠા હતા. ઈડાં અને માંસ ખાનારા પારસીઓ મશ્કર ભારે. રેડ શરૂ થઈ અને એકના એક ગુજરાતી જુવાનની મશ્કરી કરવાનું પારસીઓએ શરૂ કર્યું, વાણિયા! ઈડાં ખાય કે? ભાત ખાઈને ટેરવા આવે છે જે જે હે ધોતિયું બગરી ન જાયવગેરે શબ્દોને મારે ચલાગે.
પ્રાગજીભાઈએ જવાબ આપે, “તમે દોડ્યા આવો. શું થાય છે તે જે .”
પ્રાગજીભાઈએ વ સુધી ત્રીજે-થે નંબરે રહીને પારસીઓને "દબાવતા દેડ્યા કર્યું. વાંથી આગળ વધ્યા કે બીજે નંબરે આવી પ્રથમ દેડનારા ઉપર દબાણ લાવ્યા. અને અંધેરીથી એવી ઝડપ વધારી કે સહુ પ્રથમ બેરીવલી પહોંચ્યા ત્યારે તેમના ઈs ખાનાર હરીફે દેઢથી બે માઈલ પાછળ રહી ગયા હતા. રણ કરોડ માનવોના ખેરાક મરઘીઓના પેટમાં
હવે રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ઈડ ઈએ. સસ્કારી આંકડા અજબ મરઘા ઉછેર કેન્દ્રોમાં ૧૧ કરોડ ૫૦ લાખ મરઘાં છે, જેમને મજ માથાદીઠ જુવાર, મકાઈ વગેરે ૧૩૦ ગ્રામ અનાજ ખવડાવવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org