________________
૨૪૩
ઈંડું જીવનજરૂયિાતની ચીજ નથી. એના વિના મનુષ્ય નીરોગી રહીને જીવી શકે છે. સરકારી, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રનાં મરઘાંઉછેરકેન્દ્રો વસે હાર્ડ ૫૩૦ કરોડ ઈંડાં પેદા કરે છે. જો રાજનું માત્ર એક ઈંડું ખાવામાં આવે તો દોઢ કરોડ મનુષ્યને એટલાં -ઈંડાં પૂરાં પડે, બાકીના ૬૦ કરોડ મનુષ્ય ઈંડાં નથી ખાતાં, છતાં જે તેમને પૂરતુ અનાજ ખાવા મળતુ હાય તે સારી રીતે છવી શકે છે.
પ્રેટીન માટેના પ્રચાર પાછળ પરદેશી દખાણુ કાર્ય કરે છે. શરીર સ્વાસ્થ્ય માટે પ્રોટીન કરતાં વાહતત્ત્વ અને કેલ્શિયમ મહત્ત્વનાં છે. અને તવા ઈંડાંમાં આછાં છે. મને તત્ત્વા ઈડામાં કાઈ પણ પ્રકા “ના અનાજમાં હાય તેના કરતાં ખૂબ આાછાં છે. જ્યારે પ્રોટીનની ટકાવારી કંઠાળ કરતાં ૫૦ ટકા એછી છે. ઘઉં, બાજરી, મકાઇમાં અનુક્રમે ૧૧.૮ ટકા, ૧૧.૬ ટકા, ૧૧.૧ ટકા પેટીન છે. એક ઈંડામાં માત્ર છ ગ્રામ પ્રોટીન ડાય છે.
નીરોગી રાખનારાં તત્ત્વા
લાહીમાં જેમ લેહતત્ત્વ વધારે તેમ મનુષ્યની રાગના પ્રતિકાર કરવાની અને શ્રમ કરવાની શક્તિ વધારે. જેમ લેાહીમાં લેાહતત્ત્વ વધારે, તેમ તેના જખમની રૂઝ જલદી આવે, અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય તા જ શરીરના વિકાસ થાય. હાડકાં મજબૂત અને અને મનુષ્ય શ્રમ પણ કરી શકે.
શરીરને નીરાગી અને કાર્યક્ષમ રાખવા માટે કામેહિાઇડ્રેટ મુખ્ય ભાગ ભજવે છે. માટે પ્રેટીન કરતાં કાર્બોહાઇડ્રેટનું મૂલ્ય ખમણું છે. પણ ઈંડાંમાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ નથી.
હૃદયને નીરોગી રાખવા માટે પણ કેલ્શિયમની જરૂર છે. અને તેથી જ આયુર્વેદમાં હૃદયરોગ ઉપર જે ભસ્મ અને અર્જુનની છાલ અપાય છે તે તમામ કેલ્શિયમ છે. ચણા અને તલમાં ખુખ ઊંચી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org