________________
માંસાહાર મીમાંસા
૧, ઠંડું અર્થ વગરની ચર્ચા
ઈડું હિંસક? કે અહિંસક? એ ચર્ચા દિવસે દિવસે જેર પકડતી જાય છે. તે બીજી તરફથી સસ્તા ટીન માટે ઈડું એ જ તરોપાય છે એ પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે. * આપણા દેશમાં પીવાના પાણી સહિત તમામ જીવન જરૂરિયાતની ચીની અછત વધતી જાય છે. પરંતુ ભેળા વેકેને ભેળવનારાઓની પેટ નથી. " ઈડું હિંસક છે કે અહિંસક એ ચર્ચા જ અસ્થાને છે. ઈડું. ખાનારે હિંસક છે. પછી ઈડને હિંસક કહો કે અહિંસક, અને કહેવાતા અહિંસક અને હિંસક ઈડના દેખાવમાં કઈ ફરક નથી. દરેક ઈડું વેચનારની ઈચ્છા પ્રમાણે અને ખરીદનારની માંગ પ્રમાણે તે હિંસક કે અહિંસક બની જાય છે.
ઈડું સસ્તું પ્રોટીન મેળવવાનું એકમાત્ર સાધન છે.” એમ કહી ઈડના વેપારમાં રસ ધરાવનારા ગરીબોના બેલી થવાને કેળ કરી શકે છે, પણ એ પ્રચાર સત્યથી વેગળે છે. ઈડાં વિના જીવી શકાય?
ખશે સવાલ એ છે કે શું ઈડું અનાજ અને પાણી જેવી જીવનજરૂરિયાતની ચીજ છે? મનુષ્ય જેમ અન્ન ખાધા વિના જીવી ન શકે તેમ ઈડું ખાધા વિના શું જીવી ન શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org