Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 246
________________ પ્રજાની પાયમાલીના ચાર ઘાતકી શા બાવર્તની મહાપ્રજા અને તેની મોક્ષલક્ષી સંસ્કૃતિની પાયમાલી માટે ચાર ઘાતકી શસ્ત્રો ઉપગમાં મુકાઈ ગયા છે. ૧. વિકાસ, ૨. એક્તા, ૩. ચીરા, ૪. ભેળસેળ. [1] ગાય, ખેતી, વેપાર, આયુર્વેદ, નારી, શિક્ષણ વગેરેને વિકાસના નામે વિનાશ કરાઈ રહ્યો છે. [૨] હિન્દુ-મુરિલમ; સવર્ણ-હરિજન; તે તે ધર્મના સંપ્રદાય વગેરેને એકતાના નામે વર્ગવિગ્રહ ઊભો કરાવાય છે, જે ચાલુ જ રહેશે તે કોઈ પક્ષ જીવી શકશે નહીં. [૩] શિક્ષણના બે ચીરા : વ્યાવહારિક અને ધાર્મિક, સિનેમાના બે ચીરા : ધાર્મિક અને ધાર્મિક ઈડાના બે ચીરા : સજીવ અને નિવ...કરીને અંતે વ્યાવહારિક શિક્ષણ, અધાર્મિક સિનેમા અને સજીવ ને જોરદાર પ્રચાર કરાવાય છે, તુરીઆ-કારેલાની સંયુક્ત કલમ વધી ગયા બાદ તુરીયાની આકૃતિના કારેલાં બનતાં તુરીઆના છોડ ઉપર ચીરો મુકાય છે તેવી અહીં દશા થઈ છે. [૪] ભેળસેળ દ્વારા વિનિપાત કર્યા નથી થયો ? બીજમાં ભેળસેળ; R ખેરાકમાં ભેળસેળ: લેહીમાં ભેળસેળ ! ભગવાં વસ્ત્રોમાં ય ભેળસેળ! તેથી નકલીને નાચ! સાચાને અચ! ' અર્થપ્રધાન શિક્ષણ શેતાને જ પકવશે. આર્યાવર્તાનું પ્રાચીન પરંપરાગત શિક્ષણ મોક્ષપ્રધાન હતું. તે !ધર્મલક્ષી હતું; સંસ્કારહેતુક હતું. આજનું શિક્ષણ અર્થપ્રધાન છે; કામલક્ષી છે; સંરકારશન્ય છે. - આ શિક્ષણ સ્વય અર્થપ્રધાન છે તેમ આ શિક્ષણ અર્થપ્રધાન જીવન જીવતા ધનવાને કબજામાં છે. કોડા રૂપિયા રોકીને ઊભી કરાતી શિક્ષણ સંસ્થાઓ પણ પૈસા કમાવવાના ઉદ્દેશથી ચાલતી હોય છે. - જે સ્વંય અર્થપ્રધાન ! જે અર્થપ્રધાને અને રાજ્યપ્રધાનોના તાબામ! તે શિક્ષણ બહુધા કૃતઘ, કોડીઓ, વિદ્રોહીઓ, કામુકે, વાંથીઓ, દેશી અંગ્રેજો, પરદેશપરસ્ત,સંસ્કૃતિશત્રુઓ અને નાસ્તિને જ પકવશે બાવા શિક્ષણ પાસે બીજી કોઈ આશા રાખશે જમા ! આ કલ્પનાની સત્યતા આખેઆખ કબૂવવી હોય તો બનારસ || યુનિવર્સિટી કે તેવી કોઈપણ સંસ્થામાં ત્રણ દિવસ માટે રહી આવે | બધું આપમેળે કબુલાઈ જશે. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી == ===== == == == - - - - - - ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302