________________
પ્રજાની પાયમાલીના ચાર ઘાતકી શા બાવર્તની મહાપ્રજા અને તેની મોક્ષલક્ષી સંસ્કૃતિની પાયમાલી માટે ચાર ઘાતકી શસ્ત્રો ઉપગમાં મુકાઈ ગયા છે.
૧. વિકાસ, ૨. એક્તા, ૩. ચીરા, ૪. ભેળસેળ.
[1] ગાય, ખેતી, વેપાર, આયુર્વેદ, નારી, શિક્ષણ વગેરેને વિકાસના નામે વિનાશ કરાઈ રહ્યો છે.
[૨] હિન્દુ-મુરિલમ; સવર્ણ-હરિજન; તે તે ધર્મના સંપ્રદાય વગેરેને એકતાના નામે વર્ગવિગ્રહ ઊભો કરાવાય છે, જે ચાલુ જ રહેશે તે કોઈ પક્ષ જીવી શકશે નહીં.
[૩] શિક્ષણના બે ચીરા : વ્યાવહારિક અને ધાર્મિક, સિનેમાના બે ચીરા : ધાર્મિક અને ધાર્મિક ઈડાના બે ચીરા : સજીવ અને નિવ...કરીને અંતે વ્યાવહારિક શિક્ષણ, અધાર્મિક સિનેમા અને સજીવ ને જોરદાર પ્રચાર કરાવાય છે, તુરીઆ-કારેલાની સંયુક્ત કલમ વધી ગયા બાદ તુરીયાની આકૃતિના કારેલાં બનતાં તુરીઆના છોડ ઉપર ચીરો મુકાય છે તેવી અહીં દશા થઈ છે.
[૪] ભેળસેળ દ્વારા વિનિપાત કર્યા નથી થયો ? બીજમાં ભેળસેળ; R ખેરાકમાં ભેળસેળ: લેહીમાં ભેળસેળ ! ભગવાં વસ્ત્રોમાં ય ભેળસેળ! તેથી નકલીને નાચ! સાચાને અચ! ' અર્થપ્રધાન શિક્ષણ શેતાને જ પકવશે.
આર્યાવર્તાનું પ્રાચીન પરંપરાગત શિક્ષણ મોક્ષપ્રધાન હતું. તે !ધર્મલક્ષી હતું; સંસ્કારહેતુક હતું. આજનું શિક્ષણ અર્થપ્રધાન
છે; કામલક્ષી છે; સંરકારશન્ય છે. - આ શિક્ષણ સ્વય અર્થપ્રધાન છે તેમ આ શિક્ષણ અર્થપ્રધાન
જીવન જીવતા ધનવાને કબજામાં છે. કોડા રૂપિયા રોકીને ઊભી કરાતી શિક્ષણ સંસ્થાઓ પણ પૈસા કમાવવાના ઉદ્દેશથી ચાલતી હોય છે.
- જે સ્વંય અર્થપ્રધાન ! જે અર્થપ્રધાને અને રાજ્યપ્રધાનોના તાબામ! તે શિક્ષણ બહુધા કૃતઘ, કોડીઓ, વિદ્રોહીઓ, કામુકે, વાંથીઓ, દેશી અંગ્રેજો, પરદેશપરસ્ત,સંસ્કૃતિશત્રુઓ અને નાસ્તિને જ પકવશે બાવા શિક્ષણ પાસે બીજી કોઈ આશા રાખશે જમા !
આ કલ્પનાની સત્યતા આખેઆખ કબૂવવી હોય તો બનારસ || યુનિવર્સિટી કે તેવી કોઈપણ સંસ્થામાં ત્રણ દિવસ માટે રહી આવે | બધું આપમેળે કબુલાઈ જશે. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
== ===== == == ==
- -
-
-
-
-
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org