________________
૨૪૦
આપણા ધર્માચાર્યો અને દાનવીરોની તે આજે બેવડી ફરજ છે. ત્યાં જ્ઞાનમંદિર બાંધવાની અને અહીં આપણી પ્રજાને ધર્મ અને સંસ્કૃતિ સાથે સંબંધ કપાઈ ગયું છે અને પરદેશી સંસ્કૃતિની. જાળમાં ફસી છે, તે જાળમાંથી મુક્ત કરીને લેકેને ફરીથી સારા હિંદુ બનાવવાની. - પરદેશમાં મંદિર બાંધવાના અને ચલાવવાના ખરચના પૈસા અહીં આપણી પ્રજાની માનવતા, ખુમારી અને અસ્મિતા ફરીથી સજીવન કરવા ખરચવા જોઈએ. એ જ ખરી સંરક્ષક અને આક્રમક શિત છે.
આટલી સાદી વાત આપણા ધર્માચાર્યો અને દાનવીરે સમજે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org