________________
ર૩૬ એ બધું કાર્ય યુનેની ગેરી પ્રજાઓની પેટા સંસ્થાઓ આપણા જ રાજકર્તાઓને હાથે, અર્થશાસ્ત્રીઓને હાથે અને કેળવણીકારોને હા, સમાજસેવકનાં હાથે, વર્તમાનપત્રો અને સામયિકો દ્વારા કરાવે છે. - રાજસત્તાને લશ્કરી કબજે છેડીને હવે તેમણે વધારે સખત અને ન કહે એ આર્થિક કબજો જમાવી લીધું છે. સમાજ ઉપર પરદેશી ભાષા, તેની અનિવાર્યતા હવાને પ્રચાર, પરદેશી વિજ્ઞાન, પરદેશી ખેરાક અને પરદેશી સાહિત્ય વડે કબજો જમાવ્યું છે. ગામ- ડાંઓની પ્રજા તેમાંથી મુક્ત ન રહે માટે જનાઓ દ્વારા તેને
શહેરમાં હિજરત કરવાની ફરજ પાડવામાં આવી છે. આમ સમાજ “ઉપર કાબૂ જમાવ્યું છે, અને પકડ વધુ મજબૂત થતી ચાલી છે.
અર્થતંત્ર તેમની મદદથી જ ચાલે છે. દર વરસે નવી જનાએને નામે નવું કરજ વધે છે. ઉદ્યોગોથી ઉકરડા ઉપાડવા સુધીનું કોઈ કાર્ય પદ્દેશી સહાય વિના થઈ શકતું નથી. આમ અર્થતંત્ર “ઉપર પણ તેમને કબજે છે.
ખ્રિસ્તી બનવામાં મુખ્ય અવધે દારૂ અને માંસાહારના તેમાંથી દારૂની સૂગ ઊડી ગઈ છે. સમાજવાદીઓને મન એ કમાણ કરવાનું સાધન છે. શ્રીમતેને મન એ આધુનિક જીવન જીવવાનું. બેકારોને મન એ જી મેળવવાનું. શ્રીમંત બનવાનું અને સરકારી તંત્રમાં લાગવગ મેળવવાનું સાધન છે. હવે દારૂને વિરોધ કરે એ પછાતપણની, પ્રગતિના વિરોધી હોવાની છાપ મેળવવા જેવું છે.
માસાંહાર, માછલી, ઈ, એ આવશ્યક પૌષ્ટિક, વૈજ્ઞાનિક અને ગૌરવયુક્ત ખોરાક છે. એ ખેરાક ન ખાવે એ જડ માનસની, પછા“તપણાની, સંકુચિતપણાની, પ્રગતિ વિરધીની છાપ મેળવવા જેવું છે.
હવે એક ધર્મના વીમાં એટલે કે પ્રજાને મોટી સંખ્યામાં ખ્રિસ્તી બનાવ્યા સિવાય, ખ્રિસ્તી સંસ્કૃતિના વાડામાં પૂરી દેવાના સંજોગે વધુ ઊજળા થયા છે.
હવે એક વિશ્વસત્તા અને એક ધર્મના નારા હવામાં પ્રસરી રહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org