________________
૨૩૫ બાર લાખ મકાને હતાં એટલે કે ગૌડ શહેર આજના મુંબઈથી મોટું હતું.
એટલે આજની આપણી વસ્તી સ્ફટિક રીતે વધે છે એવી જાહેરાત. નાપાયાદાર છે. ફક્ત એટલે ફરક પડે છે કે નિરામિષાહારી હિંદુઓની સંખ્યા ટકાવારીના પ્રમાણમાં ઓછી થતી જાય છે અને માછલી તેમ. જ ભુંડ ખાનારાઓની વસ્તીની સંખ્યા વધે છે.
ખરી વરતી તે યુરોપ-અમેરિકાના દેશની વધે છે કારણ કે તેઓ ખૂબ માછલાં અને ભૂંડનું માંસ ખાય છે. ચીન અને જાપાનીઓના વસ્તીવધારાનું કારણ પણ તેમને અનુક્રમે ઉંદર અને માછલીને, ખોરાક છે.
સોળમી સદીમાં ઈગ્લેન્ડથી એક જ વહાણ May Flower મુસાફરથી ભરાઈને અમેરિકા પહોંચ્યું હતું. આજે ત્યાં વીસ કરોડ, અમેરિકાને છે, ત્રણ કરોડ કેનેડિયને છે. રશિયા, અમે ગુજરાતી ભણતા ત્યારે પ્રથમ વિશ્વવિગ્રહ વખતે ૧૯૧૬ આસપાસમાં ત્રણ કરોડની. વસ્તીવાળો દેશ હતા, આજે ત્યાં બાવીસ કરોડ લેકે છે.
ઈગ્લેન્ડની વસ્તી સળમી સદીમાં આજે છે તેના આઠમા ભાગની હતી, ફાંસની આજે છે તેના કરતાં અડધી હતી. એ જ સ્થિતિ, જર્મની, ઈટાલી વગેરે દેશની છે. - જે એ કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે સ્થળે ગયા. ન હોત તે આજે યુરોપમાં તેઓ સમાઈ શકતા ન હોત. જ્યાં સુધી તેઓ માંસાહાર નહિ છેડે, ખાસ કરીને ઈડા, માછલી અને ભૂંડનું માંસ, ત્યાં સુધી તેઓની વસ્તી વધ્યા જ કરશે. એટલે તેમને વસવા. માટે બીજા નવા પ્રદેશોની જરૂર છે. કે ભારતથી વધુ સારે દેશ તેમને ક્યાં મળે? એટલે આવતાં સે. વરસમાં ભારતની પ્રજા અમેરિકા-એરટ્રેલિયાના મૂળ વતનીઓની માફક નાશ પામી જાય માટે, બેકારી, અષણ, બીમારીઓ અને કુટુંબનિયેજન દ્વારા તેના નાશને કાર્યક્રમ અમલમાં આવી ગયો છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org