________________
૨૩ પરદેશી સહાય એટલે ચુડેલને વળગાહ
પરદેશી સહાય વિના આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. આપણી મટી જનાઓ માટે વિશ્વબેંકની સહાય રૂપી પરદેશી કરજ અને નાનીમેટી અનેક જરૂરિયાતો માટે પરદેશી સહાય લેવાની લાચારીને કારણે દેશની આંતર રાજનીતિ ઉપર પરદેશને, ખાસ કરીને યુનેની શાખાઓ અને વિશ્વબેંકને પ્રભાવ વધતો જાય છે. ' યુનેની F.A.O. સંસ્થા દ્વારા આપણી ખેતી અને પશુવિષયક તથા ખેરાક નીતિમાં દખલગીરી હોય છે. કેળવણી અને સાંસ્કૃતિક બાબતોમાં UNESCO (યુકે) સંસ્થાની દખલગીરી હેાય છે. "WHO સંસ્થા દ્વારા પ્રેટીના પ્રચાર માટે ઈડ, માંસ, માછલીના પ્રચારનું અને પ્રજાને તે ખાવા પ્રચાર અને દબાણ કરવા દખલગીરી થાય છે, યુનેની આ શાખાઓ સમાજ ઉપર સહાય દ્વારા પિતાને પ્રભાવ અને અંકુશ બેસાડવામાં સેવાને અંચળો ઓઢીને આવે છે.. અને તેમના આ કાર્યમાં આપણા શ્રીમંતોની બનેલી નામાંકિત કલા ભેળપણથી હથિયાર બની તેમના અંકુશ માટે મેદાન મેળું કરી આપે છે.
અંગ્રેજી શાસનમાં થતું તેના કરતાં યુને અને વિશ્વબેંકની સહાય દ્વારા અનેકગણું વધારે શોષણ થતું રહ્યું છે. અને આ બધા આર્થિક, સાંસ્કૃતિક, રાજદ્વારી આઘાતથી તંગ બનેલી પ્રજાને એકવિશ્વ અને એકધર્મની મધલાળ ચટાડવાનું શરૂ થયું છે. ગરી પ્રજાના બે અંતિમ દવે
અહીં આપણે તેમના બે ઉદ્દેશ કલ્પી શકીએ. પ્રથમ, તમામને - ન બને તોપણ મેટા ભાગની પ્રજાને ખ્રિસ્તી બનાવવી અને બીજા તબક્કામાં સમગ્ર પ્રજાને નાશ કરી અહીં ગેરી પ્રજા વસાવી દેવી.
એટ્રેલિયા, અમેરિકા (આખે અમેરિકા ખંડ) ન્યુઝીલેન્ડ વગેરેમાં માનવવરતી બહુ ઓછી હતી. તે તમામ મનુષ્ય વસ્તીને હથિયાર વડે મારી નાખવાનું સુગમ બન્યું. પણ ભારતની કરોડની વસ્તીને હથિયારથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org