________________
૧
દાર બેસે. વણકરને અઢાર-વીસ કલાક કામ કરવાની ફરજ પાડે. ઘરમાં કુટુંબના સભ્યના દેખતાં મારઝૂડ કરે. કાપડ અને તેટલું લઈ લે. તેના બદલામાં પૈસા આપવાને બદલે પાતે ઇંગ્લેન્ડથી લાવેલ અથવા અહીંથી ખરીદેલ માલ ઊંચા ભાવે આપે. જે વેચતાં વણુકરને પુરા પૈસા મળે નહિ.
આવા જુલમથી ઝપાટામ ધ કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યા. જુલમાઁ ત્રાસીને વણકરાએ સાળા ચલાવવાનું બંધ કર્યું". એકલા બિહાર રાજ્યના છ જિલ્લામાં જ ૬૬ હેજાર સાળા અંધ પડી અને ૧૫ લાખ કાંતનારીના રૂઢિયા અંધ પડયા. આવી જુલમી અન્યાયી જોહુકમીથી આપણા દરેક ગૃહઉદ્યોગ ભાંગી નાખ્યા. ઢાકાની વિશ્વવિખ્યાત મલમલ બનાવનારા વણુકરાએ અંગ્રેજોના જુલમથી ત્રાસી જઈને પેાતાના અ ંગુઠા કાપી નાખ્યા, જેથી કાપડ વણવાની તેમને ફરજ પાડી શકાય નહિ. આ જ રીત વેપારમાં પણ અજમાવી. વેપારી પાસેથી માલ ખરીદે તેને ભાવ તે જ નક્કી કરે. તે ભાવે વેપા૨ી માલ ન આપે તે હાથમાં હાથકડી નાખી પોલીસ થાણે લઈ જઈ મારઝૂડ કરે. પોતાના માલ તેને ઊંચે ભાવે લેવાની ફરજ પાડે. ન ખરીદે તે વળી પાછી હાથકડી પહેરવી પડે. અંગ્રેજો માલ ખરી? તેના બદલામાં પૈસાને બદલે પોતાના માલ ખજાર 'મત કરતાં ઊંચા ભાવે લેવાની ફરજ પાડે. આ રીતે તમામ વેપારીઓને ભાંગી નાખ્યા અને પોતે વેપારમાં મિનહરીફ્ તેમ જ મુખ્ય ઈજારદાર બની ગયા.
(માન્ટગેામીના પૂર્વ ભારતના ઇતિહાસ અને કંપનીના બંગાળ સરકારના કાગળા)
ઉપર મુજ!ની નીતિ વડે સમસ્ત ભારતમાં એકારી અને ગરીબી ફેલાવી, ઉદ્યોગ અને ધધાએને કચડી નાખી નવી પેઢીને નાકરીની શેાધમાં ભટકતી કરી અને નાકરી મેળવવાને પાત્ર મનવા પેાતાની નિશાળામાં ધકેલી ત્યાં તેમનું પશ્ચિમીકણુ કરવાનું શરૂ કર્યું અને પશ્ચિમીકરણ કરાયેલા સચિવોના હાથમાં આ મહાન ડૅશના વહીવટને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org