________________
૨૩૦
બંગાળમાં સુતરાઉ કાપડની સાથે ઘેર ઘેર હતી અને કેપ ઓફ ગુડ હોપથી ચીન સુધીને દરેક માનવી ભારતમાં બનેલું કાપડ પહેરતો. અરબસ્તાન, મિસર (ઈજિપ્ત), લંકા, બર્મા, મલાઇકા, ચીન, જાપાન ફિલિપાઈન્સ અને છેક મેકિસકોમાં પણ ભારતીય કાપડની બેહ, ખપત હતી. - બંગાળ આખા મધ્ય એશિયાને ખાંડ પૂરી પાડતું અને આ તમામ માલન અને ભારત અને પરદેશ વચ્ચે મુસાફરોની હેરફેર ભારતીય બનાવટનાં વહાણમાં થતી. વહાણ બનાવવાને એક જબરજસ્ત ઉદ્યોગ હવે યુરેપમાં આપણું બનાવટનાં વહાણની જબરી માંગ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનાં બંદરે દરિયાઈ વેપાર
અને વહાણે બનાવવાના ઉદ્યોગથી ધમધમતા હતાં હિંદી વેપારીઓ સામે કાવતાં
પશ્ચિમથી પૂર્વ કાંઠા સુધીનાં રાજ્ય પાસેથી દયાની શિક્ષા માગીને પિતાની તમામ માલની આયાત નિકાસ વગર જકાતે કરવાનો અંગ્રેજોએ સન મેળવીને આપણા વેપારને ગૂંગળાવ્યું. બંગાળમાં મીર જાફર પાસેથી મહેસૂલ ઉઘરાવવાને ઈજારો લઈને, કાપડના વેપારનો ઈજારો લઈ, તેમ જ ભારતીય વેપારીઓ સાથે વેપારમાં વાંધો પડે તે તેનો મુકદમે બ્રિટિશ હદની અંગ્રેજી કેર્ટીમાં જ ચાલે એવા, કરારે કરાવી લીધા. હિંદી કારીગ ઉપર અમાનુષી જુલમની ઝડીઓ - હવે કાપડના વણકરોને તેમનું કાપડ અંગ્રેજો સિવાય બીજાને વેચવાની મનાઈ થઈ. અંગ્રેજે તેમની સાથે અમુક વાર કાપડ બનાવી આપવા કરારો કરતા માટે સેદે આપીને વણકરને એડવાન્સમાં પૈસા પણ આપતા અને પછી જેટલું કાપડ એક વરસે તૈયાર થઈ શકે એટલું કાપડ એક મહિનામાં આપવાનું દબાણ કરતા. વણકર એ કયાંથી આપે? એટલે કરારભંગને તેમની ઉપર અંગ્રેજી હકૂમતમાં મુકદ્દમે ચાલે. વણકર જલદી કામ કરી આપે માટે તેના ઘરમાં અંગ્રેજ ચેકી–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org