________________
ગળ જ બંધ થઈ ગયું અને આખી કેમ સામુદાયિક રીતે બેકાર બની ગઈ
દેશમાં દૂધને પરવડે તૂટી ગયે. દૂધ વેચવામાં પાપ ગણાતું. -હવે દૂધ વેપારની ચીજ બની ગઇ, જેથી ગરીબ માણસે દૂધથી વંચિત બની ગયા. મધ્યમ વર્ગના લોકોને તેનો વપરાશ મર્યાદિત બનાવ પડે, પરિણામે લેકેની તંદુરસ્તી અને શરીરના બાંધા નબળા પડવા લાગ્યા.
છાણાંનું બળતણ મફત મળતું. હવે છાણ વેપારની ચીજ બની ગયાં. છાણાં વેચાવા લાગ્યાં તેની અસર ધીમે ધીમે પકવાનશાસ્ત્ર ઉપર થવા લાગી.
બળની ખેંચ અને ખાતરની તંગી પડવા લાગી એટલે તેની અસર ખેડાણ ઉપર થઈ. એગ્ય ખેડાણ વિના એકરદીઠ અનાજને ઉતાર ઘટવા લાગે. બળદની કિંમત વધવા લાગી. એટલે અનાજના ભાવ અને માલની હેરફેરનો ખર્ચ વધે.
. શુદ્ધ ઘી બનાવવાને ઉદ્યોગ ભારતને સૌથી મોટે ગૃહઉદ્યોગ હતા. તે દુધને પુરવઠા તૂટવાથી પડી ભાંગ્યું. દૂધ વેચવામાં ભલે પાપ ગણાતું, પણ દૂધમાંથી પેદા થતા ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, પેંડા, અરફી, ગુલાબ જાંબુ વગેરે મેટી કમાણીના ધંધા હતા અને એ તમામ લકોને બળ, વીર્ય અને તંદુરસ્તી આપનારા પદાર્થો હતા. લાખ કુટુંબ એ બનાવીને પિતાને ગુજારે કરતાં. * દૂધને પુરવઠા તૂટવાથી આ તમામ પદાર્થોનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું. ભાવ વધવા લાગ્યા અને લાખે કુટુંબ ઓછા પુરવઠાને અંગે પૂરે માલ ન બનાવી શકવાથી બેકાર થયાં. ચામડાંની નિકાસે અહી ગરીબી, બેકારી, તંગી અને જીવનખર્ચ વધાર્યા. ઈગ્લેન્ડની પ્રજાને માટે ધંધાનું અને એ ધંધા વડે ભારતની પ્રજાનું શોષણ કરવા માટેનું બજાર ખેલી આપ્યું. ૫૦ પૈસામાં એક પશુનું ચામડું લઈ જઈને તેમાંથી જેડ બનાવી અને અહીં પાંચ રૂપિયે જેડની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org