________________
૨૮.
જેડ વેચતા, અને તેમની કેળવણીને પ્રતાપે અંગ્રેજી કેળવણી લીધેલ વર્ગ વિલાયતી જોડા પહેરીને ગૌરવ અનુભવ. ગોવધની નીતિએ. એક જ ઝાટકે સમગ્ર સમાજને ખળભળાવી નાખે.
હવે પાદરીઓ આ બેકાર બની ભૂખમરાની સ્થિતિમાં આવી. પડેલા હરિજને વચ્ચે, પૈસા અને નેકરીની લાલચ આપીને તેમને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાના કામમાં લાગી ગયા. '
રાજ્ય સાથે થયેલા સબસિડિયરી એલાયન્સ, મૈત્રી અને સહાયના કરારના ઘેર આર્થિક તેમ જ સામાજિક પ્રત્યાઘાત પડ્યા. આ કારની રૂએ રાજવીઓને પિતાનું લકર વિખેરી નાખવું પડતું. લકારમાં મુખ્યત્વે ક્ષત્રિય હતા. તેમના જીવનકાર્યો મુખ્યત્વે લશ્કરમાં જોડાઈ યુદ્ધ સમયે લડાઈમાં જવું અને શાંતિ સમયમાં રાજ્ય આપેલી. જમીનમાં ખેતી કરવાનાં હતાં. તેમને લશ્કરમાંથી છૂટા કરવામાં આવ્યા ત્યારે તેમની કમાણનું સાધન (રાજ્યને પગાર) તેમને ગુમાવવું પડયું અને તેમનાં કુટુંબના ગુજરાનને બે જે માત્ર જમીન ઉપર તેઓની. ખેતીની આવક ઉપર આવી પડશે. - જે વખતે ખેતીની હાલત ગંવધની નીતિને લીધે નબળી બનવા. લાગી હતી અને જીવનખર્ચ વધતો જતો હતો તે સમયે તેમના પગારની આવક અટકી પડી તે બીજી તરફથી રાજવીઓના ખરચ વધતા હતા. તેમણે બ્રિટિશ મિત્રોને ખુશ રાખવા તેમના કૃપાપાત્ર . બની રહેવા તેમને ઉદાર હાથે નજરાણાં આપવાં પડતાં. મહેસૂવની આવક ઘટતી જતી હતી. એટલે તેમની નજર તેમણે સારા સમયમાં લશ્કરમાં સારું કામ કરનારા શુરવીરને કે પિતાના કુટુંબીઓને જે ગામ કે જમીન આપ્યાં હતાં તેના તરફ વળી, તે આંચકી લેવા. લાગ્યા. પરિણામે એ જાગીરદારે બહારવટે નીકળી લૂંટફાટ કરવા, લાગ્યા. સમાજની સલામતી જોખમાઈ ગઈ. . : "
જે જે પ્રદેશોમાં અંગ્રેજોએ ઘૂસણખોરી કરી હતી ત્યાં ત્યાં ; અનેક છળકપેટ, વિશ્વાસઘાત, દગોફટકા વડે અનેક પ્રકારના ધંધા તેડી.
ત્યારે એના જૂના આ
કાવવાની ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org