________________
૨૦૭
તેણે રવિવારે વર્તમાનપત્રો છાપવાની પણ મનાઈ કરી અને કલકત્તા ફિટ વિલિયમ કિલ્લામાં એક કેલેજ શરૂ કરી, જેને ઉદેશ ભારતમાં ઈસાઈ ધર્મને ફેલા કરવા તૈયારી કરવાનું હતું. આમ ઉપરછલી રીતે જોતાં તે સરકારી વહીવટ ચલાવવા ભારતીય કાકુને તૈયાર કરવાનું આ કાર્ય દેખાતું હતું. પરંતુ જે હજારે બલકે લાખે કારકુનેની હવે જરૂર પડી હતી, તેમને સરકારી નોકરી માટે તૈયાર કરતી વખતે અંગ્રેજી રીતભાત મુજબ પલટવામાં આવતા. અંગ્રેજી પ્રતિભા અને વિચારસરણીથી પ્રભાવિત કરતા અને સમાજમાં તેમની મહત્તા વધારીને અંગ્રેજી સંસ્કૃતિ કોને પ્રભાવિત કરવા આ કારકને મહથિયાર તરીકે ઉપયોગ થવા લાગે.
સાથે સાથે જ આ કેલેજમાં બાઈબલનું જુદી જુદી સાત ભાષા-- એમાં ભાષાંતર કરાવીને તેને સરકારી સહાય વડે પ્રચાર કરવામાં આવતો. પરદેશથી આવતા પાદરીઓ જે જે પ્રાંતમાં જાય છે તે પ્રાંતની ભાષાના બાઈબલના અનુવાદની નકલ તેમને પૂરી પાડવામાં આવતી. કૌદે અને હકીમો ઉપર પ્રતિબંધ
સહરાણપુરમાં એક હોસ્પિટલ ખેલવામાં આવી. તેમાં દરેક -વર્ણનાં અને ધર્મનાં પુરૂષોની દરેક પ્રકારના રોગની સારવાર કરવામાં આવતી. પણ કોઈ આયુર્વેદિક વૈદ કે યુનાની હકીમને કઈ રેગનો ઈલાજ કરવાની મનાઈ કરી. ઈસાઈ પાદરીઓ માટે રેગીઓની સેવાને નામે ઈસાઈ મતનો પ્રચાર કરવાની અને ગરીબોની સેવા કરવાના નામે પ્રજામાં તેમની પ્રતિષ્ઠા વધારવાની આ ચાલ હતી, જે પાછળથી ખૂબ સફળ અને વિસ્તૃત થઈ અને એ જ ચાલ નીચે આજે આસામમાં અંધાધૂંધી અને ગરીબ વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. આપણી સરકારોએ અંગ્રેજોની આ જૂનીપુરાણી ચાલબાજીના અનુભવમાંથી પણ બોધપાઠ લેવાનો ઈન્કાર કરીને આપણી આંતરિક સલામત
ખમાવી છે.. - દક્ષિણમાં વેલેરને ખ્રિસ્તી ધર્મપ્રચારનું કેન્દ્ર બનાવ્યું. મદ્રાસના ગવર્નર લેર્ડ વિલિયમ બેન્ટિકે એક ઇંચ પાદરીને ભારતવાસીઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org