________________
૨૦૮
એટલે કે 'િદુશ્મના ધાર્મિક અને સમાજિક રીતરિવાજોને ઉતારી પાડનારું એક પુસ્તક લખવા આઠ હજાર રૂપિયા આપ્યા.
આ પુસ્તકમાં અનેક જૂઠાણાં છાપવામાં આવ્યાં હતાં. હિંદુને પેટ ભરીને ગાળે કાઢવામાં આવી હતી અને એમ સાબિત કરવાને પ્રયત્ન કરવામાં આવ્યો હતા કે ભારતની પ્રજા તદ્દન જંગલી છે, અને તેના ઉદ્ધાર માટે ત્યાં મગ્રેજી શાસનની જરૂર છે. આમ કરીને યુરાપના જે વિદ્વાનોએ ભારતની અને વેધમ'નો પ્રશસા કરી હતી તે છાપ ગારી પ્રજાના મગજ ઉપરથી ધાઇ નાખવાની ચાલ હતી.
સરકારને ખરચે આ પુસ્તકનો ઈંગ્લેન્ડમાં પુષ્કળ પ્રચાર કરવામાં, આન્યા અને એના લેખક પેલા ફ્રેંચ પાદરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ. એક ખાસ પેન્શન બાંધી આપ્યું.
અપુત્ર રાજવીઓનાં રાજ્યો ખાલસા થયાં
પ્રદેશ ઉપર સત્તા જમાવવાની ચેાજના નીચે હવે મગાળથી એક ૫ જાખ સુધી અંગ્રેજોની ધાક બેસી ગઈ હતી. જે જે રાજવીએ: અપુત્ર મરણ પામતા તેમનાં રાજ્ય જપ્ત કરવામાં આવતાં હતાં. જુઠ્ઠા આક્ષેપો કરીને મૌજા રાજ્ગ્યા ઉપર ચડાઈ કરતા અને ચડાઈ કરતા પહેલાં ત્યાંના અમીઉમરાવાને ફાડીને વિના પરિશ્રમે લડાઈ જીતવાનો માજી રચતા. સિંધ ખાલસા કર્યુ, મહારાષ્ટ્ર ખાલસા કર્યુ. ફૂગ, ૫ જામ વગેરે રાજા ખાલસા કરી તેના ઉપર અધિકાર જમાવ્યે . સતારા, આંસી, નાગપુર, પેગૂ, સિકિમ, સંબરપુર વગેરે એક પછી એક રાજ્યે ખાલસા કરતા કરતા ભારતીય પ્રદેશનો ૩ ભાગ તેમના અધિકાર નીચે લઈ લીધા, અને આ પ્રદેશની ૨૧ હજાર ઇનામી જાગીર જપ્ત કરી. આ જાગરા તે તે રાજ્યાના રાજવીઓએ વશપર પરા ભાગવવાના તે જાગીરદારાને પટ્ટા કરી આપ્યા હતા.
અ ંગ્રેજોની રાજા સાથે સબસિડિયરી એલાયન્સની અને રાજ ખાલસા કરવાની તેમ જ ઈનામી જાગીરા જપ્ત કરવાની નીતિથી એક નવી પરિસ્થિતિ જન્મ પામતી હતી જેના ઉપયેગ તેઓ આ દેશના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org