________________
૧૫
લે છે જે જમીનને પાછું ન આપીએ તે જમીન નબળી રસન્ન વિનાની બની જાય. રાસાયણિક ખાતરને બજે
આ દર વર્ષે ઉગાડાતી ડાંગર ઘર ઘરમાં ખાંડણિયા દ્વારા છડીને ચોખા જુદા પાડી લેવાતા. જેમને હાથે ન કડવું હોય તે બીજા - ગરીબ વર્ગની સ્ત્રીઓ પાસેથી પિતાના ઘરમાં ખાંડણિયા વડે છણાવી
લેતી. એટલે હજારે કુટુંબને આમાંથી પૂરક આવક મળતી. - ડાંગર છડીને ચખા, કણકી વગેરે જુદા કાઢી લઈ છીલતાને જુદા તારવી લેતા. જેમાં ૨૨ ટકા કેશિયમ અને ૬.૨૩ ટકા ફોસ્ફરસ હાય છે.
ઘરમાં છપાયેલી ડાંગરનાં છીલતાં ઘરના કચરા સાથે ઉકરડે ફેકાઈ જતાં અને ઉકરડેથી ખેતરમાં જઈ જમીનમાં ખાતર રૂપે પથરાઈ જઈ જમીનને કેશિયમ અને ફોસફરસ (Ca 0 અને Pa૦,) ખાતર પૂરું પાડતાં. ; પછી ચેખા છડવાની મિલે આવી અને ખાંડણિયાં ગયાં. નવા બંધાતાં મકાનમાં ખાંડણિયા બનાવતા નથી. નવી શહેરી પ્રજાને ખાંડણિયું એટલે શું તેની પણ જાણકારી નથી. '
જે જમીનમાં ડાંગર પેદા થઈ હોય તે જમીનથી સેંકડો માઈલ દૂર આવેલી મિલોમાં ડાંગર લઈ જવામાં આવે. જ્યાં તેને છડીને તેનાં છીલતાં કાં તે બાળી નાખવામાં આવે છે. દર વર્ષે ૨૨,૦૦૦ ટન કેલ્શિયમ અને ૬૨,૩૦,૦૦૦ ટન સફરને નાશ કરી તેનું સ્થાન લેવા રાસાયણિક ખાતરોને અબજો રૂપિયા ખર્ચ રાષ્ટ્રને માથે ઠોકી બેસાડવામાં આવે છે. ' જ વલેણું
ઘરમાં વલેણું કહેવું એ વિવિધ દ્રષ્ટિએ જરૂરનું છે, ઘરમાં ગાય કે ભેંસ હોય તે પણ ઘરમાં વલેણું અગત્યનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org