________________
૧૫૮ યુક્ત બની પરદેશી સહકાર દ્વારા ચાલતી ફાર્મસીઓની દવા દ્વારા ચાલતી શોષણખોરીમાંથી મુક્ત બની જઈએ, તે પરદેશીઓની આપrણને આર્થિક ગુલામીમાં જકડી રાખવાની ચેજનાને મરણતોલ ફટકો
માટે પશુધનના નાશ માટે પરદેશમાં વિચારણ, ભારતના પશુઓને બદનામ કરતે પ્રચાર અને પશુનાશ ઝડપી બનાવવા આપણી સરકાર ઉપર સજાવટ, આડકતરાં દબાણ હૂંડિયામણની લાલચ વગેરે ચાલુ જ રહ્યા છે.
દર વર્ષે અબજો રૂપિયા તણાઈ જાય છે, - જ્યારે અંગ્રેજી હકૂમત હતી ત્યારે ભારતમાં ૬૪ કરોડ રૂપિયાનું પરદેશી કાપડ આવતું, તેની સામે ગાંધીજીને પુણ્યપ્રકોપ સળગી -ઊઠો હતે.
તે સમયે ભારતનું શોષણ કરોડની સંખ્યામાં હતું, અને તેમાંથી અમુક ભાગ તો પાછો વહીવટી ખરચ રૂપે, લશ્કરી ખર્ચ રૂપે આપશુને પાછો મળતો. : જ્યારે હવે તો માત્ર અનાજ અને દૂધ પાઉડર, તેમજ બટરએઈલ આ ત્રણ ચીજમાં જ આપણાં અબજો રૂપિયા દર વર્ષે તણાઈ નજાય છે.
- આ ત્રણે ચીને આપણે પેદા કરી શકીએ એટલું જ નહિ "પોમાં હરીફાઈમાં નિકાસ કરી શકીએ એટલી ક્ષમતા અને એટલી આવડત આપણી જમીન, આપણા પશુએ, આપણા ખેડૂતો, આપણા પશુપાલકો અને આપણા વેપારીઓની છે. આ તમામ સિદ્ધિ અને સમૃદ્ધિ મેળવવાને આધાર આપણું પશુધન છે. જેને ઝડપથી નાશ થઈ રહ્યો છે. જ ભારતીય પ્રતિનિધિનું ડહાપણ " આપણી ભૂલ સમજાય અને આપણે ચેતી જઈએ તે પહેલાં - જ બનતી ઝડપે આપણું પશુધન ખતમ કરી નાખવાનું વિચાર્યું એમ લાગે છે.
આ
નિકાસ કરી શકશે. આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org