________________
૧૮૯ સંપત્તિ લાવતા તેને અંગ્રેજે મધ દરિયે લૂંટી લેવા લાગ્યા. આથી
સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ખેલાયાં. આ યુદ્ધો કાંઈ ધર્મ માટે ન. હતાં. એક પ્રજા રોમન કેથલિક હતી અને બીજી ટેસ્ટંટ હતી માટે ન હતાં. એ માત્ર લૂંટ માટે, બીજાની સંપતિ આંચકી લેવાની રાક્ષસી લાલસા માટે હતા, અને એટલાંટિક મહાસાગર લેહીથી લાલ બનતે. હત–આસુરી લાલસાવાળી પ્રજાના લેહીથી.
પાછળથી અંગ્રેસે અને પણ અમેરિકા પહોંચ્યા. ત્યાં વસતી ત્યાંની મૂળ પ્રજાને હથિયારના બળે ખતમ કરી. ત્યાં પોતપોતાનાં અલગ રાજ્ય સ્થાપ્યા. ત્યાંના અસલ વતનીઓની પ્રજાને મારવા માટે તેઓ ઘડા ઉપર બેસીને શિકારે જતા અને આ મૂળ વતનીઓના. નિવળિઓને જુએ કે તરત તેમના ઉપર ગોળીઓને વરસાદ વરસાવી તેમને મારી નાખતા. તેમનાં ઘરબાર સળગાવી દેતા. માલમિલકત અને જમીન ઉપર પિતાને કબજો જમાવી દેતા.
અમેરિકાની આજની સમૃદ્ધિના પાયામાં અમેરિકાની રૂડ ઈન્ડિયન નેને નામે ઓળખાયેલી મૂળ પ્રજાનાં શબના ગંજ પડેલા છે. અને લાખ હબસી ગુલામના પસીના વડે તેનું ચણતર થયું છે. આ - પિગીએ પૂર્વ તરફ ધસારો કર્યો. આફ્રિકા ગયા અને ત્યાંથી ભારતમાં આવ્યા. ભારતમાં રાજયને કબજે લેવા અને ખ્રિસ્તી ધર્મને ફેલા કરવા, મુસિલમાને ઝાંખા પાડે એવા અત્યાચાર તેમણે ગુજાર્યા છે. પણ તેઓ ખ્રિસ્ત રહેવાથી અંગ્રેજોના ખ્રિસ્તી શાસનમાં માત્ર મુસ્લિમ અત્યાચારને વધુ વિસ્તારપૂર્વક પ્રસિદ્ધિ આપવામાં આવી અને. ફિરંગીઓના અત્યાચાર ઉપર લેખંડી પડદો પાડી દેવામાં આવ્યા. નિષ્ફળ થયેલા ફિરંગીઓ પાછળ અંગ્રેજી, ફ્રેંચ અને વલંદા પણું ભારતમાં આવ્યા. ત્રણેને ઉદ્દેશ એક જ હતુંઆ મહા પ્રજની. સમૃદ્ધિનું હરણ કરવું, અહીંની કુદરતે છૂટે હાથે આપેલી સંપત્તિનું શોષણ કરવું, અને તમામ પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org