________________
૧૮૫
જન્મથી શિક્ષિત છે, એ માન્યતાનું ખંડન કરવું) અને ધીમે ધી શિક્ષણ લઈને આખરે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવું પડશે. વિશ્વના પુરાણ તમામ ધર્મોએ પિતાની ભૂલ સ્વીકારીને અને ખ્રિસ્તી ધર્મની સચ્ચાઈ જિઇને તેને સ્વીકારવો પડશે.
તેણે વેદના અનુવાદ કર્યા અને પોતાની પત્નીને પત્ર લખ્યું કે મેં વેકેના અનુવાદ કરવાનું કાર્ય પૂરું કર્યું છે. (ટા અનુવાદ) નભવિષ્યમાં એ ભારતની પ્રજા ઉપર અસર કરશે. ત્રણ હજાર વરસથી વેદધર્મના મૂળમાંથી જે પાંગરી રહ્યું છે તેને નાશ કરવા માટે આ જ માત્ર ઉપાય છે.
પિતાના પુત્રને તેણે પત્ર લખ્યું કે, તું કહી શકશે કે ધર્મના પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તક કયું છે? હું કહું છું કે ન્યુ ટેસ્ટામેન્ટ (બાઈબલ જ સર્વશ્રેષ્ઠ પુસ્તક છે. બીજે નંબરે કુરાન છે. કુરાન આખરે તે ન્યુ ટેસ્ટામેન્ટની સુધારેલી આવૃત્તિ જ છે ને? ત્યાર પછી ઓલ્ડ ટેસ્ટામેન્ટને નંબર આવે ત્યાર પછી અનુક્રમે દક્ષિણનું બૌદ્ધ ત્રિપિટિક, ધી ટાઉટે કિંગ ઓફ લાઓ, ધી કિંગ ઓફ કન્ફયુશિયસ પછી વેદ અને છેલ્લે અવેસ્તા
ઈ.સ. ૧૮૬૮ની ૧૮મી ડિસેમ્બરે ઇંગ્લેન્ડના હિંદી મંત્રી ડચૂક એફ આરગાઈલને હિંદમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા કટિબદ્ધ કરવા લખ્યું કે ભારતમાં વેદધર્મ નાશ પામી ચૂક્યું છે. હવે તેનું સ્થાન ખ્રિસ્તી ધમ ના પડાવી લે તે દોષ કેને? (મતલબ કે રાજ્યસત્તાન).
મેકસમૂલરે એ દવે આગળ કર્યો કે તેના સાચા અર્થ એ જ જાણતા હતા. ભારતીય વિદ્વાને બેઠા હતા અને આ દાવા સાથે તે ભારતમાં ફરી વળે. તેની પાછળ તેની બ્રિટિશ સત્તાનું પીઠબળ હતું. આ હકીક્તને ખ્યાલમાં રાખીને હવે કઈ રીતે ભારત આ ગ્રે. ના હાથમાં ગયું તે વિષય ઉપર આવીએ. કારણ કે મેકસમૂલર અને છેતેના સાથીઓનાં દ્વેષપૂર્ણ અપકુનું વર્ણન કરવા એક અલગ પુસ્તકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org