________________
૨૦૪
પરિણામે પ્રજાની રાજા તરફની શક્તિમાં એટ આવી અને ધીમે ધીમે રાજાપ્રજા વચ્ચેની કડવાશ એટલી વધી ગઈ કે જયારે અંગ્રેજો ગયા ત્યારે તરત જ પ્રજાએ આ તમામ રાજવીઓને ફેંકી દીધા.
અંગ્રેજો જેમ જેમ ભારતમાં આગળ વધતા ગયા તેમ તેમ તેમની પાછળ ખ્રિસ્તી પાદરીએ પણ દેશમાં ફેલાતા ગયા.
ખ્રિસ્તી ચને કુરાન તરફ દ્વેષ ન હતા કારણ કે તેના અને ભય ન હતા. મેકસમૂલર કુરાનને ન્યુ ટેસ્ટામેન્ટની નવી આવૃત્તિ કહેતો. છતાં તેણે ઈસ્લામનો ન સ્વીકાર કર્યાં, ન તેનાં પર પ્રહારો કર્યાં. તેણે તેની તમામ શક્તિ વેધમને ઉતારી પાડવા માટે જ વાપરી. કારણ કે તેને અને મૌજા ઈસાઈ પાદરીઓને ભય હતો, કે વેદનું ઉચ્ચ પ્રકારનું મૈક્ષમાગી તત્ત્વજ્ઞાન ગારી પ્રજાએ જાણી જશે તો પાદરીઓના વૈમન વિલાસ અને સત્તાના અંત આવી જશે.
આથી તેમને વેદધમ પ્રત્યે ઊડા દ્વેષભાવ હતો. અને હિંદુઓને ખ્રિસ્તી બનાવવા તે પાતાની તમામ શક્તિનો ઉપયેગકરતા. રાજવીઓને પુત્ર દત્તક લેવાની મનાઈ
હવે સત્તા અને ધનપિપાસુ મંગેશે તેમની દુષ્ટતામાં વધુ આગળ વધ્યા. ખ્રિસ્તી ધર્મના ફેલાવા કરવા વધુ ને વધુ રાજયે ઊપર અધિકાર જમાવવાનું આવશ્યક હતું. કારણ કે તે સિવાય ખ્રિસ્તી ધર્મના પ્રચારનો અને એ પ્રચારની ચેાજનાએને અમલમાં મૂકવાનો તેમજ દેશની સમૃદ્ધિ લૂંટીને કુદરતી સ ંપત્તિ કમજે કરવાનો બીએ ફાઇ માર્ગ તેમને માટે ખુલ્લા ન હતો.
હિંદુ ધમ માં પુત્ર હોવા એ ધાર્મિક સામાજિક અને આર્થિક • દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. જો કોઈ ને પુત્ર ન હોય અને થવાની સંભાવના પણ ન હાય તો કુટુંબીજનોના કાઈ પુત્રને વિધિપૂર્વક ધમ'શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે દત્તક લેવાની પ્રથા છે. ગૃહસ્થ કુટું’ખે કરતાં પણ રાજાઓ માટે તો પુત્રનું મહત્ત્વ ઘણું જ વધારે છે. કારણુ કે જે રાજાને પુત્ર ન હૈય તો રાજાના અવસાન પછી રાજય માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org