________________
૨૦૨
હતા. હતાશ થઈ ગયેલા હતા. સમગ્ર દેશ દગામાજી, નિમકહેરામી સ્વાર્થી ધતાથી ઊકળી રહ્યો હતા. આાથી લાચાર બનેલા શહેનશાહે કલાઈવને બિહાર, એરિસા અને બંગાળની દીવાનગીરી લખી આપી. હકીક્તમાં તા તેણે એ ત્રણે રાજ્યે અ ંગ્રેજોને ચરણે ધરી દીધાં.
દિલ્હીથી પાછા ફરતાં કલાઈ વે મીર જાફરના પુત્ર નવામ નજ -સુદુ દૌલાનુ` દગાથી ઝેર આપીને ખૂન કરાવ્યું. નજમુદ્-દૌલા કલાઇવને મળવા આવ્યે ત્યારે તેણે પાંચ લાખ રૂપિયાનુ નજરાણું ધર્યું હતું. અને લાઈવ તેને બદલામાં ખાણામાં ઝેર આપ્યુ હતુ. એ મરી - ગયા પછી લાઈવ ઈંગ્લેન્ડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કાગળ લખ્યો કે.... "...It is impossible therefore to trust him with power and be safe,.."
“નજ-સુદ-દૌલાના હાથમાં સત્તા રહેવા દઈને આપણે સલામત રહીએ એ અસભવિત છે.”
(ઈ.સ. ૧૭૬૫ના સપ્ટેમ્બરની ૩૦મીએ કલાઈવ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લખેલા કાગળમાંથી અવતરણુ)
ઉત્તર ભારતમાં હવે કહેવત શરૂ થઇ ગઈ કે ખક ખુદાકા,, શુલ્ક બાદશાહકા, હુકમ કંપની સરકારકા',
અધૂરામાં પૂરુ' જાણે કે અ ંગ્રેજોને મદદ કરવા જ આવ્યાં ઢાય તેમ સમસ્ત ભારતમાં ભયાનક દુકાળ, મહામારી અને કાલેરા ફાટી નીકળ્યાં. આ વરસેામાં ખગાળીએના શરીરમાંથી પસીના નહાતો. અરતો, લાહી ઝરતુ હતુ. તેમની આખામાંથી અશ્રુધારાને ઠેકાણે. રક્તધારા વહેતી હતી, પ્રજાની લાચારીના લાભ લઈને અંગ્રેજોએ અગાળાથી પ’જામ સુધી પેાતાની ધૂસણખેરી વિસ્તૃત મનાવી દીધી. "પેાતાની બહાદુરીથી નહિ પણ છળકપટ, દગાફટકા, વિશ્વાસઘાત અને વચનભ ંગાની હારમાળા સરજીને,
આવા અનેક જાતના ખનાવાને ખાજુએ રાખીને એક વાતને ઉલ્લેખ કરવાનું જરૂરતું છે, કારણ કે તે સમયે જે કાંઈ બન્યું' તેનુ જ પુનરાવતન આજે રાજકીય અને આર્થિક ક્ષેત્રે બની રહ્યું છે. ખસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org