________________
૧૯૬ ખ્રિસ્તી ધર્મના ફેલાવામાં આવશે
બંગાળ છત્યા પહેલાં જ ઈ. સ. ૧૮૩૩માં ખ્રિસ્તી પાદરીઓ આસામમાં ઘૂસ્યા હતા. ભારતને જે જે પ્રદેશ અંગ્રેજી હકુમત નીચે આવ્યું ત્યાં ખ્રિસ્તી પાદરીઓનાં ધાડા ઘુમવા લાગ્યાં.
આ પાદરીઓ માટે વટાળ પ્રવૃત્તિ સરળ બનાવવાના માર્ગો શેકવા, જતાં અંગ્રેજ શાસકેને જણાવ્યું કે જ્યા સુધી હિંદુ પ્રજા. માંસ ખાતી ન થાય ત્યાં સુધી તેમને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપવી અશક્ય છે.
સિડની એચ. બિયર્ડ લખ્યું છે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મને ફેલા કરવામાં ખ્રિસ્તી મિશનરીઓની માંસ અને દારૂ પીવાની ટેવ બહુ મોટી આડખીલીરૂપ છે. જિસસ ક્રાઈસ્ટથી પણ હજાર વરસે પહેલાં વેદધર્યો માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે. ગૌતમ બુદ્ધ અને રેસ્તરે પણ હિંસા કરવાની મનાઈ ફરમાવી છે. તે પછી આપણે એમ કેમ માની શકીએ કે તેઓ ખ્રિસ્તી ધર્મને વધારે સારે ગણીને સ્વીકારશે?
" આ અવરોધ દૂર કરવા અંગ્રેજોએ એક કુહાડાને હાથે શેધી કાઢો. રાજેન્દ્રલાલ મિત્ર નામના કોઈ વૈષ્ણવ નબીરા પાસેથી પ્રાચીન ભારતમાં ગોમાંસ ભક્ષણ” એ નામનું પુસ્તક લખાવ્યું. એ પુસ્તક લખવા બદલ તેનું બહુમાન કર્યું.
તેમને ખાતરી થઈ હતી કે હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ હોય તે બાઈબલના પ્રચારથી નહિ ફેલાવી શકાય. તે માટે તેમણે રાજ્યસત્તા, અર્થકારણ, સમાજ-એ ત્રણ ક્ષેત્રો ઉપર પિતાને અંકુશ અને પ્રભાવ જમાવીને પછી જ ધર્મ પરિવર્તન કોઈ નવા પ્રકારની કુનેહથી કરવું પડશે.
જેમ હિંદુઓ માટે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા એ તેમના ધર્મનાં અને સંસ્કૃતિનાં શ્રેષ્ઠ મૂલ્ય છે તેમ ઈસાઈઓ માટે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org