________________
[૫]
ઈસાઈ ધર્મ પ્રચારની ટ નીતિઓ ભૂમિકા
- ઈ. સ. ૧૪૨માં પિપે પિતાના બન્ને હાથના ઈશારાથી, પર્વની દુનિયા પિટુગલને અને પશ્ચિમની દુનિયા પેનને વહેંચી આપી. જાણે કે વિશ્વ પિતાની માલિકીનું હેય એવી છટાથી. બાપ પિતાના “દીકરાઓને પિતાની મિલકત વહેંચી આપે તેમ. વિશ્વનું રાજ્ય આ - અને ખ્રિસ્તી મન કેથલિક રાજને વહેંચી આપ્યું. .
તે સમયે યુરોપમાં પોપનું વર્ચસ્વ હતું. જાણે કે ઈશ્વરના દર બારમાં પણ પોતાનું વર્ચસ્વ હેય તેમ પોપ શ્રીમંતે પાસેથી પસા ભલઈને જેટલા પૈસા મળે તેટલા પૈસાનાં પાપ માફ કરી આપવાની ચિઠ્ઠી લખી આપતા. - લ્યુથર નામના એક જર્મને આની સામે બળવો કર્યો, તેમાંથી જે ઘર્ષણ થયું તેને લીધે પ્રોટેસ્ટટ પંથને જન્મ થયે. ખ્રિસ્તી ધર્મ રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ એ બે વિભાગમાં વહેંચાઈ ગયે. . ધીમે ધીમે પોપની જોહુકમીથી કંટાળીને યુરોપનાં રાજ
ટેસ્ટંટ પંથમાં ભળી જવા લાગ્યાં. પોપની સત્તાને અસ્ત થવા લાગે. એટલે બહારની દુનિયા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા પોપે આશીર્વાદ આપીને તે સમયે ચુસ્ત મન કેથલિક રાજે પેન અને પોર્ટુગલને (તે વખતે એ બન્ને રાજે યુરોપમાં બળવાન ગણાત) " વિશ્વના દેશ ઉપર અધિકાર સ્થાપિત કરવા, તેમની ધનસંપત્તિ પોતાના ઉપભોગ માટે લૂંટી લેવા અને ત્યાંની પ્રજાઓને ખ્રિસ્તી બનાવવા પ્રેર્યા.
પોપના આશીર્વાદથી સ્પેનિયાડૅ દક્ષિણ અમેરિકામાં ઘૂસ્યા. ત્યાંથી ઉત્તર અમેરિકામાં પણ ગયા. ત્યાંથી લૂંટ કરીને વહાણે ભરીને જે
મન
માં અળસંપતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org