________________
અંગ્રેજો વધુ કુનેહબાજ નીકળ્યા. તેમણે બાકીની ગોરી પ્રજાને હરાવી પિતાનું સામ્રાજય સ્થાપ્યું. તેમને ખ્રિસ્તી ધર્મને ફેલાવે તે કર જે હતું કારણ કે સમગ્ર પ્રજા અને તે ન બને તે બહુમતી પ્રજા પણ એક જ ધર્મની હોય તે રાજય સ્થિર રહે, આંતરિક સંઘર્ષ ન થાય અને ધર્મની દષ્ટિએ પિતાને બહુમતી પ્રજાને ટેકો મળે. એટલે એ દષ્ટિએ તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં સહુ પ્રથમ વેપારીઓ મોકલ્યા, પાછળ પાદરીએ ગયા અને તેમની પાછળ લકર ગયું.
ભારતનું રાજય અંગ્રેજી લશ્કરની બહાદુરીથી નહેતું જિવાયું. -ભારતીય રાજવીએના પરાજ્યના મૂળમાં તેમનાં ભેળપણ, ઉદારતા, એકવચનીપણું વગેરે હતાં. અને તેમનાં છળકપટ, દગા, વિશ્વાસઘાત, કૃતતા વડે વિજય મેળવતા ગયા. આજે દેશ જેમ ભ્રષ્ટાચાર, સતા
લુપતા, ધનલાલસા, વિશ્વાસઘાત, પક્ષપલટા, વચનભંગ વગેરેથી ખદબદે છે એ જ હાલત ૧૭ મી અને ૧૮મી સદીમાં ભારતની હતી. એટલે ઈ. સ. ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં કલાઈવ ભાdય રીન્ય વડે અને બંગાળના સેનાપતિઓ, પ્રધાને, શ્રીમંત અને જાગીરદારની બેવફાઈથી બહાર પણ ભલા ભેળા સિરાજ-ઉદ-દૌલાને હરાવ્યું અને અગ્રેજી સામ્રાજ્યને પાયે નાખે.
- ૩૩ વરસ પછી એટલે કે ઈ. સ. ૧૭૯ભાં તે સમયના અંગ્રેજી કબજા નીચેના ભારર્તીય પ્રદેશના ચીફ જસ્ટિસ વિલિયમ જો કવિ કાલિદાસના સંસ્કૃત નાટક શાકુન્તલનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. અને -ત્યાર પછી પાંચ વરસે મનુસ્મૃતિને અંગ્રેજી અનુવાદ કર્યો. ત્યાં સુધી સુરેપની પ્રજાને વેદધર્મ કે સંસ્કૃત સાહિત્ય વિષે કશું જ્ઞાન કે જાણ કારી ન હતાં. ઈ. સ. ૧૮૦૬માં સર હેન્ન ટોમસ કલબુકે વેદધર્મ ઉપર એક નિબંધ લખે.
ઈ. સ. ૧૮૧લ્મ ઓગસ્ટ વિહેમ ફેશન લીગલ, બેન યુનિવર્સિટીમાં સંસ્કૃતને પ્રોફેસર નિમાયે. તેના ભાઈ ફેડરિક લીગલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org