________________
૧૨.
સાહિત્ય પ્રત્યેના ઉચ્ચ કાટિના આદર અને ઉત્સાહ વિષે નીચેના શબ્દોમાં વર્ણન કર્યું છે
જયારે હિંદી સાહિત્યની (સ'સ્કૃત સાહિત્ય) પશ્ચિમની પ્રજાને જાણ થઈ ત્યારે ભારતથી આવતી સાહિત્યની દરેક કૃતિને પ્રાચીન યુગની કૃતિ તરીકે સ્વીકારી લેવા લાગી. અને ત્યારથી અહીંના લોકો ભારતને મનુષ્યાતિના અથવા ઓછામાં ઓછું માનવસભ્યતાના જન્મ સ્થળ તરીકે સ્વીકારવા લાગ્યા છે.”
પશ્ચિમના તત્ત્વદર્શન જ્યારે હિંદુઓના વેધમ થી પ્રભાવિત થયા તથા તેનાં મુક્તક કે વખાણ કરવા લાગ્યા ત્યારે ખ્રિસ્તી પાદરીઓમાં માટી હલચલ મચી ગઇ. અને તેઓ વેદધમ પ્રત્યે અસહિષ્ણુ ખની
ગયા.
તેમને ડર હતા કે ૪ લોકો વેદ, ઉપનિષદ અને ગીતાથી પ્રભાવિત થઈ જશે અને તે ધર્મને માનતા થઈ જશે તે પ્રજા ઉપરનું' આપણ' વર્ચસ્વ આપણે ગુમાવી દઇશુ. અને આ ડરથી તેમણે. ઉપનિષદના પ્રશસક વિદ્વાન સામે જેહાદ જગાડી.
આજ દિવસ સુધી અંગ્રેજી લશ્કરા સાથે પાદરીએ આવતા તે માત્ર તેમના રાજ્યની સ્થિરતા લેખમાય નહિ માટે બહુમતી પ્રજાને ખ્રિસ્તી બનાવવાના ઉદ્દેશથી. એ ઉદ્દેશ પાછળ રાજકારણ હતું. રાજસત્તાના સ્વાથ હતા.
હવે ઉદ્દેશ બદલાયા. તેમને ખુદ પોતાના ધર્મની જ સ્થિરતા ઢંગી જવાના ભય લાગ્યું. હવે તે એમાંથી એક ધમે પૃથ્વીના પટ: પરથી વિદાય લેવી જ જોઈએ એ નિશ્ચિત બની ગયુ. એ નિર્ણય. માત્ર તેમના હતા. કારણ કે વેદ કે જૈન ધમ ખળજબરીથી કાઈનુ ધર્માન્તર કરાવવામાં માનતા નથી. એ બન્ને ધર્મો સત્યનાં સનાતન મૂલ્યાને, સંસ્કૃતિના શ્રેષ્ઠ આદĆને શાંતિથી સમજાવે છે અને સ પ્રાણીઓ તરફ પ્રેમભાવ ખતાવતાં બતાવતાં મેક્ષમાગી જીવન જીવવાની. કલા લોકો સમક્ષ રજૂ કરે છે. ત્યાગની, અપરિગ્રહની, સત્યની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org