________________
૧૭૮ દર વર્ષે ફર્ટિલાઈઝરના ભાવ એક અથવા બીજા બહાના નીચે વધારી શકાય. એના ભાવ વધારામાં સરકારને રસ છે કારણ કે ફરિ. લાઈઝર ઉદ્યોગમાં સરકાર પિતે જ સ્થાપિત હિત બની ચૂકી છે. ઘઉંનું વધુ ને વધુ વાવેતર વધાર્યા જવામાં બીજો હેતુ પશુનાશને કતલ સિવાય તેમનું નિકંદન કાઢી નાખવાને હોય એમ માનવું પડે છે. સંભવ છે કે સરકાર દબાણ નીચે અથવા તેના સલાહકારની અવળી સલાહથી દેવાઈને આ રસ્તે ચડી ગઈ હોય.
એ કારણે ગમે તે હોય પણ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે ઘઉંના અવિચારી વપરાશે પશુનાશ સર્યો છે. દુધ, શુદ્ધ ઘી, છાણનો બળતણ, (૬ લાખ ગામડાઓમાં તમે છાણ સિવાયના બળતણની કલ્પના પણ કરી શકે નહિ. ઈલેકટ્રિક, ગેસ, કેરોસીન એ તે હજી અઢી હજાર શહેરોમાં પણ પહેંચ્યાં નથી. અને જે વરસાદ બે વર્ષ ઓછો થાય તે ઈરાન કે રશિયા ગમે તે કારણે કેરોસીન આપવાની ના પાડે કે વાહનવહેવારમાં કે ગેસ કાઢવાના સ્થળે હડતાળ પડે તે મુંબઈ જેવા શહેરમાં પણ લોકોને તદ્દન કાચું અનાજ ખાવાને પ્રસંગ આવે. ખાતર અદશ્ય થયા છે અને તેમની આયાત પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચવા પડે છે. ' આ માનવી અને પશુને સંબંધ કપાય છે.
ઘઉંને વિરોધી નથી. પરંતુ વગર વિચાર્યું માનવીય અને પશુઓનાં હિત જોખમાવીને માનવ અને પશુને સંબંધ પાવા દઈને, બીજી જીવન જરૂરિયાતની ચીજોને દુકાળ ઊભું કરીને, અને રાષ્ટ્રને પરદેશીનું ઓશિંગણ બનાવીને ઘઉને રાષ્ટ્ર મુખ્ય ખેરાક બનાવી ડે એ શબ્દ ઉપર, માનવીઓ ઉપર અને પશુઓ ઉપર આફત જ, નેતરવા જેવું છે. ખાસ કરીને જ્યારે આવું પગલું આપણા પશુધનનું કતલ કર્યા સિવાય નિકંદન કાઢી નાખવા માટે અને આપણા અનાજ, દૂધ, ઘી અને દવાના બજારે હાથ કરવાના કાવતરાંને એક ભાગ હેય ત્યારે ખૂબ જ સચેત બનવા જેવું છે. પશ્ચિમ રેખા સિવાયના આપણા તમામ પ્રકારના અનાજને બરછટ અનાજ તરીકે ઓળખાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org