________________
૧૮૭
ને ભેંસ રાખે તે રૂ. ૫૫૫ ભેંસ રાખે તે રૂ. ૮૮૫ વધારે દર એકરે મકાઈની ખેતીની આવક ઘઉંની ખેતીની દર એકરે આવક અનાજનાં રૂ. ૨૪૮ ગાયના ઘીનાં રૂ. ૭૫૦ સૂકી જમીનમાં રૂ. ૨૦૦ ખાતરનાં રૂ. ૨૦૦ સિંચાઈની જમીનમાં રૂ. ૩૩૪ વાછડાનાં રૂ. ૧૦૦ અમુક ચોકકસ વિસ્તારોમાં રૂ. ૫૫૨ કુલ ગ્રોસ આવક રૂ. ૧૨૯૮ કુલ ગ્રોસ આવક સરેરાશ રૂ. ૩૬૫ જે ભેંસ રાખી હોય તે ઘીના રૂ. ૬૯૦ વધારે.. - ઘઉંની ખેતીમાં બિયારણ અને ફર્ટિલાઈઝરને ખર્ચ વધારે આવે છે. માટે ઘઉંને ભાવ બીજાં અનાજ કરતાં ટન દીઠ ૩૦૦ રૂપિયા વધુ બાંધે છે અને એ રીતે લેકેને અનાજમાં ફરજિયાત ઘઉં ખાઈને રૂ. ૬ અબજ વધુ ખરચવા પડે છે. ખેડૂતોને વધુ ભાવ મળે છે તે ફર્ટિલાઈઝર અને સિંચાઈમાં વપરાય છે. ઘઉંના ખેરાક પાછળ તેલ અને વનસ્પતિને વપરાશ ફરજિયાત વધે. એટલે પ્રજાને તેને પણ ખરચ વધે છે. ઘઉંની ખેતીથી પ્રજાની આવક નથી વધતી. ખરચ અને ગરીબી વધે છે. છે. તે પછી ખરીફ પાકની ખેતી ઓછી કેમ?
તે પછી સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખરીફ અનાજની ખેતી વધુ ફાયદાકારક હોવા છતાં ખેડૂતે શા માટે ઘઉં અને શીંગદાણાના વાવેતર તરફ વધારે ઉત્સાહપૂર્વક વળ્યા છે. 1 . ઉપરના કોઠામાં જે આંકડા મેં દર્શાવ્યા છે, તે આંકડા અત્યારે ખરેખર પરિણામ આપતા આંકડા નથી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ વિઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા જમીનની ચકાસણી કરીને આપણી જમીનમાં કેટલે પાક આપવાની ક્ષમતા છે તેનું તારણ કાઢેલા આંકડા છે. તે આંકડા એમ બતાવે છે કે વધની નીતિને પરિણામે જમીનને જે નુકસાન થયું છે. તે ખૂબ જ સારે છે. વીસમી સદીના પ્રારંભકાળે સૌરાષ્ટ્રમાં સારા વર્ષમાં ૧૦૦ મણ એટલે કે ચાર હજાર પાઉન્ડ આજરો એક એકર જમીનમાં પાકી શકતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org