________________
૧૭૪
છે. પરંતુ ચાખા સાથે કંઠાળ ખવાય છે એટલે. કંઠાળમાં રહેવુ વધારાનુ પ્રોટીન ચાખામાં પ્રેાટીનની ઘટના છેક ઊડાવી દે છે. ખનીજ તત્ત્વામાં ખાજા સહુથી ચડિયાતા છે. જ્યારે ઘઉં અને મકાઈ સમકક્ષ છે. ચેાખાની ખનીજ તત્ત્વાની ખાદ્ય કંઠાળ પુરી દે છે. લાહતત્ત્વમાં બાજરા પહેલા નખરે છે. ખીજે નખરે ઘરૂ છે. પછી ચાખા અને મકાઈ. પરંતુ એ અન્ને પ્રકારના અનાજની લેાહતત્ત્વની ઊજીપ કંઠાળથી પૂરાઈ જાય છે.
' કોટીનના પ્રચાર અમેરિકાના દબાણથી થયા છે
ખરી રીતે પ્રોટીનના પ્રચાર તા ઈ. સ. ૧૯૬૭ થી અમેરિકાના દખાણુથી થયા છે. અને એ પ્રચારના દબાણુ પાછળ લોકોને પ્રોટીનનું ઘેલું લગાડીને ઈંડા અને માંસ ખાતા કરવાના ઉદ્દેશ છે. જેથી માય "ભાગના લાકા માંસાહારી અને તેા ગોવધના વિરોધ નબળા પડી જાય. :
પોષકતત્ત્વામાં પ્રોટીન કરતાં લેહ અને કેલ્શિયમ મુખ્ય ઉપયેગી તત્ત્વા છે. લેાહતત્ત્વ વધુ હોય તે લેાહીમાં રોગપ્રતિકારની શક્તિ વધુ "હાય છે અને કેલ્શિયમ ખાળકોના વિકાસ માટે અને પુખ્ત ઉંમરનાં માણસો માટે તાકાત માટે જરૂરનુ' છે. કેલ્શિયમ ઓછુ' હાય તા વ્હાડકાં નબળાં પડે.
આયુર્વેદના નિયમ મુજબ હાડકાંમાંથી વીય પેદા થાય છે અને વીય એ જ ખળ અને બુદ્ધિના પાયે છે. માટે આબાળ, વૃદ્ધ સહુને કેલ્શિયમની ખાસ જરૂર હાય છે. આ કેલ્શિયમ ચણા, તલ અને દૂધ દ્વારા શરીરને મળે છે. આમ ખરીફ અનાજના ઉત્પાદન દ્વારા પશુ સ ́વધન કરીને દૂધ દ્વારા શૌરમાં કૅલ્શિયમ પઢાંચાડવાની અને પ્રજાને મજબૂત બુદ્ધિમાન અને વીય શાળી અનાવવાનુ ભારતીય કૃષિશાસ્ત્ર અને ભારતીય અન્તશાસ્ત્રમાં આયેાજન થયું હતુ,
જે આજન આજના આજનપચાએ અને સરકારાએ છિન્નભિન્ન કરી નાખીને પ્રજાને ગરીબી અને માંદગીનાં મુખમાં ધકેલી દીધી છે. જ્યારે ખરીફ્ અનાજને બદલે દેશને ઘઉંના ખારાક ઉપર ચડાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org