________________
૧૭૫
દેવાની પેરવી થઈ ત્યારે કુદરતી રીતે જ ઘાસચારાના ઉત્પાદનને મરણ તેલ ફટકો પડયે. પશુઓ નાશ પામવા લાગ્યાં. તાજું દૂધ અને શુદ્ધ થી મળતા બંધ થયા. એટલે જેના ઉપર લેકેના આરોગ્યને આધાર - છે તે વસ્તુઓ જ લેક પાસેથી ઝુંટવાઈ ગઈ. અને શહેરી લોકો માટે અબજો રૂપિયાના દૂધના પાઉડર અને બટરઓઈલ મંગાવાય છે, તેની કિંમત ચૂકવવા દેશના પશુઓ કાપીને તેમનું માંસ, ઊંચા પ્રકારનાં અનાજ અને કરિયાણાથી નિકાસ કરીને લોકોને મોંઘવારીના અને માંદગીના જડબામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.
ઘઉંની વપરાશ વધારીને શુદ્ધ ઘીને અદશ્ય બનાવ્યું. એટલે વનસ્પતિ ઉદ્યોગ વિકસ્યું. તેણે તેલને મધું અને દુર્લભ બનાવ્યું. “તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરવાની ક્રિયામાં ચાર ટકા તેલની ઘટ
આવે એ હિસાબે દેશને વર્ષે ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાની ખેટ “જાય છે. અને ૨૨૩૭૫ ટન તેલ ગુમાવવું પડે છે. - તેલની તંગીને કારણે તેલમાં ભેળસેળ, ભાવવધારે, ભ્રષ્ટાચાર વધતા જાય છે. આ બધી યાતનાઓ અને આ રાષ્ટ્રિય નુકસાન ખરીફ અનાજની ખેતી વધારતા જઈને અને ઘઉં તેમજ શીંગદાણાની ખેતી ઉપર નિયંત્રણ મૂકીને નિવારી શકયા હેત. - પ્રોટીનના પ્રચારને નામે હું અને માછલી તેમજ માંસ ખાવાને પ્રચાર જોરશોરથી થાય છે. પરંતુ પિષણનું મુખ્ય તત્વ લેહ અને કેશિયમ છે, જે ઈડાંમાં, માછલીમાં અને માંસમાં અનુક્રમે રૂ.૧, -૦૯ અને ૨.૩ ટકા અને ૦.૦૬, ૦.૧૯, અને ૦.૦૩ ટકા જ છે. કેશિયમ અને લેહતત્વ જેમાં ઉચ્ચ પ્રકારનાં અને ભારોભાર છે તે દૂધ છીનવી લઈને લોકોને એ તો જેમાં નામનાં જ છે તે ઈડાં -વગેરે ખાતાં કરવાના પ્રયત્ન જરદાર થતાં જાય છે, તેમને સામને કરવાનો સમય આવી લાગે છે.
જે પ્રોટીનને આટલું બધું મહત્વ આપી દેવામાં આવ્યું છે તેના વિષે બે મત પ્રવર્તે છે, એક માણસે જ કેટલું પ્રોટીન ખાવું તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org