________________
૧૬૯ પછી પશુનાશથી શુદ્ધ ઘી દુર્લભ બન્યું. અને વનસ્પતિ આવ્યું. એણે અગ્નિમાં કેરોસીન રેડવાનું કાર્ય કર્યું. ઘેર ઘેર કબજિયાત, ગેસ વગેરે દર ફેલાઈ ગયાં. અને તેલ તેમજ વનસ્પતિના ભાવ દરિયાના મોજાંની પેઠે ઊછળવા લાગ્યાં. જે તજુએ વધુ ઘઉં ઊગાહવાની ચેજના કરી હશે, તેઓ કાંતે જિનીવા ષડયંત્ર ઘડનારાઓના વગર સમજ કુહાડાના હાથા બન્યા હશે, અથવા પોતે જ તે ષડયંત્રના ભાગીદાર હશે.'
તે જે હેય તે, આપણે કાંઈ ચોક્કસ કહી શકીએ નહિ. પરંતુ તેમના એ ભયંકર દુષ્કૃત્યથી કરેપશુઓ યાતનામય મૃત્યુ પામ્યા
લેકેને ખાદ્યતેલ અને વનસ્પતિના કાળાં બજાર દ્વારા ચૂસાવું પડયું છે. તેમને ભયંકર આર્થિક તેમજ માનસિક યાતનાઓના ભગ :બનવું પડ્યું છે. - તાજાં દૂધ અને શુદ્ધ ઘીના અભાવે કરડે લેકે અપષણના સેના અને કરોડ બાળકો અંધત્વના, માનસિક નબળાઈના અને બીજા અનેક રોગના ભોગ બન્યાં છે. જે દૈનિક જરૂરિયાતને માલ આપણે અહીં પેદા કરી શકીએ તેમ છે તે અબજો રૂપિયાને માલ આપણા ઘરઘરમાં ઘૂસી જઈને એક એક કુટુંબનું શેષણ થઈ રહ્યુ છે.
આપણે તે રક્તદાનની શિબિર ગઠવીને અભિમાન લઈએ છીએ. પરંતુ વગર શિબિર ગેઠળે પરદેશીઓ ઘરઘરમાંથી જે શેષણ ખી રહ્યા છે. તેના તરફ નજર પણ આપણે કરતા નથી. " આપણી ઈચ્છા વિના, આપણને લાચાર બનાવી ચેકસ વેજતાઓ દ્વારા આપણે આપણા મહાપાપના ભાગીદાર બની રહ્યા છીએ. જ ઘઉને રાક ઓછો કરે, અને પશુઓ બચાવે
હવે, આ મહાપાપ, આ રોજેરોજ પડતા દ દવાઓના * લિમ ખર્ચા, અને આપણા ગળામાં વીંટળાઈ વળતા પરદેશીઓના આર્થિક ફાંસલાએથી બચવું હોય તે આપણે ઓછામાં ઓછું અઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org