________________
૧૫
દવાઓની જરૂર જેટલી એછી તેટલી પશુ, પક્ષી, પ્રાણીઓની રિઆમણી અને હિંસા ઓછી.
તેમને એ રિખામણીમાંથી અને મેતમાંથી છોડાવાનું પુણ્ય પિલા મફત દૂધ આપનાર દાતાને તેની જાણ વિના જ મળે છે. - દૂધ મેળવવા પાછળ ગાયનું. પણ રક્ષણ થાય છે. દૂધ લઈને આડકતરી રીતે પરીક્ષાનું કાર્ય પેલા દાતાઓ કરે છે.
- અરે એ ગાયનાં છાણનાં છાણાંનું બળતણ મળે તે કેરોસીન માટે, તે મળશે કે નહિ તે ચિંતામાં કલાક સુધી કેસીનની લાઈનમાં ઊભા રહેવાની મહેનત અને ચિંતા બચે છે.
" કેરોસીનની પાછળ ખરચાનું, રાષ્ટ્રનું હુંડિયામણ બચે છે. વિચાર કરો મફત દવાને બદલે મફત દૂધ આપવાની વ્યવસ્થા ગોઠવવાથી કેટલા લાભ અને કેટલું પુણ્ય મળે છે? આ મૂળ ઉપર ઘા ,
હિંસામાં અને શેષણરીમાં રચીપચી રહેલાં જગતને હિંદુધર્મ એક પડકાર રૂપ છે.
માટે તેના નિકંદન માટે બિનહિંદુ પ્રજાઓએ આગ અને તલવાર વડે બે હજાર વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કર્યા. '
" આ નિષ્ફળતાને બેધપાઠ લઈને યુરોપની ગેરી પ્રજાએ હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિના નાશ માટે પેંતરે બદલ્ય. ' તેમણે તલવારને બદલે કેળવણી દ્વારા હિંદુઓને ધર્મ પ્રત્યે ઉદાસીન બનાવવાની રોજનાઓ ઘડી.
અને હિંદુધર્મ તેમ જ હિંદુસસ્કૃતિનાં મૂળ ગેરક્ષા અને ગોસંવર્ધન દ્વારા પાંગરતા રહેવાથી સીધે ધર્મ ઉપર હુમલે કરવાને અદલે ગાયને જ ખતમ કરવાના પેંતરા રચ્યાં. '' - થડ અને ડાળીઓ કાપવાને બદલે મૂળ જ ઉખેડી નાખે એટલે ઝાડ પિતાની મેળે જ નાશ પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org