________________
૧૫૬
ધર્મના તમામ ધાર્મિક અને સામાજિક કાર્યો પર પડે માટે ગાયોને અને તેમાં પણ નાની ઉંમરની ગાયની કતલને ખાસ પહેલી પસંદગી અપાતી અને આજે પણ અપાય છે.
મુસલમાનેએ હિંદુઓનાં મંદિર તેડયાં, મૂતિએ તેડી મૂર્તિ પૂજાની મનાઈ કરી, અને તેમ કરવા જતાં હિંદુઓનાં કેસરિયાં અને અજાહરને સામને તેમની સામે આવી પડશે. '
અંગ્રેજોએ ન મદિર તેડયાં, ન મતિઓ ભાંગી, ન મૂર્તિ પૂજાની મનાઈ ફરમાવી. પરંતુ સિફતથી શૈવધ દ્વારા પૂજાના સાધને આંચકી લીધાં.
અને મૂર્તિએને બદલે મંદિરના પૂજારીઓ સામે ઝેરી પ્રચાર કરીને મંદિર અને મહંતે પ્રત્યે પ્રજામાં ઉપેક્ષા વૃતિ પેદા કરી દીધી. મહેસૂલમાં ધરખમ વધારે
ગાયે તે કપાવા લાગી. પરંતુ અને તે સમગ્ર વંશનું નિકંદન કાઢવું હતું. અને હજી શ્રીમંત કુટુંબમાં તેમજ ખેડૂતે પાસે સારી એવી સંખ્યામાં ગાય, બળદો, અને ભેંસે હતાં. આ પશુઓ તેઓ વેચતાં નહિ અને નધણિયાતા તરીકે રસ્તે રઝળતા પણ મૂક્તા નહિ કારણકે ગમે તે રીતે તેમને પાળવામાં તેઓ સફળ રહ્યા હતા.
એટલે ખેડૂતોને મૂઝવવા મહેસૂલમાં ધરખમ વધારે કરવામાં આ. વિજળીની ઝડપે મહેસુલ બે ત્રણ ગણું વધારી દેવામાં આવ્યું. એટલે ખેડૂત નિવાઈ ગયે.
બે ત્રણ વર્ષ સુધી દુકાળ પડે તો પણ વાંધો ન આવે એટલું અનાજ અને એટલે ઘાસચારો ખેડૂતના ઘરમાં હોય.
પરંતુ જુલમી મહેસૂલ નીતિએ ખેડૂતને નીચેની લીધે. એટલે એક જ દુકાળમાં તેને ખાવાના સાંસાં પડવા લાગ્યા. એટલે લાચાર અનીને તે પિતાનાં પશુઓને નધણિયાતા તરીકે છૂટા મૂકી દેવા લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org