________________
૧૫૪ તેમ હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિનું મૂળ જે ગાય, તે ગાયને જ ખતમ કરે એટલે હિંદુધર્મ અને સંસ્કૃતિ આપમેળે જ નાશ. પામી જાય. આ ગાયને મારવાની કડીબદ્ધ જિના
પરંતુ એ ગાને મારવી કઈ રીતે? જેમ કરો ડુક્કરને તેએ. નધણિયાતા હોવાથી ભારતનાં જંગ અને ગામમાંથી વહાણે ભણી. ભરીને અહીંથી લઈ ગયા, અને તેમને મારીને તેમનાં માંસના વેપાર માંથી લાખ રૂપિયા અને કમાઈ ગયા તેમ ગાયની બાબતમાં બને. તેમ ન હતું,
ભારતની ગાય નધણિયાતી ન હતી. એ તે દરેક હિંદુ કે મુસ્લિમ ઘરમાં તેના કુટુંબીનું સ્થાન પામીને રહી હતી.
હિંદુ તે ઠીક મુસલમાન પણ પિતાની ગાયને કે બળદને કતલ-... ખાને વેચવા તૈયાર ન હતે.
હિંદુઓ ગાયને પૂજતા, તે લાખ મુસ્લિમ કુટુંબે ગાય કે બળદ. દ્વારા પિતાનું ગુજરાન ચલાવતાં.
એટલે આ હિંદુ-મુસ્લિમ કુટુંબને ગાય કે બળદ પાળવા ન. પરવડે, અને તેમને વેચી નાખવાની કે નધણિયાતા ઢેર તરીકે રસ્તે રઝળતા મુકી દેવાની ફરજ પડે તેવી જનાઓ તૈયાર થઈ આ ચરિયાણેને નાશ
આ જનામાં સહુ પ્રથમ ચરિયા (ચરિયાણ એટલે પશુઓ. માટે વિશાળ જગ્યામાં ઘાસ ઉગાડેલું હોય તેવી જગ્યા કોઈ ઠેકાણે. તેને ઘાસની વડી કહે છે. કેઈ ઠેકાણે ઘાસીઆ જમીન કહે છે) નષ્ટ. કરવા માંડયા. ચરિયાણે નષ્ટ કરવામાં અંગ્રેજોને મુશ્કેલી નડે તેમ ન. હતી. કારણકે જમીન પર સત્તા તેમની હતી.
ચરિયાણે નાશ પામે તે જ ગરીબ માણસને ગાય પાળવાનું અને ગરીબ ખેડુતેને બળદ પાળવાનું પરવડે નહિ. અને તેઓ તે. વેચી નાખે તે અંગ્રેજ કસાઈઓના હાથમાં ભારતનું પશુધન. ઝડપાવા લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org